________________
[૨૬૭×
શતક-૩જુ ઉદ્દેશક-૩]
જીવાત્માની એજનાદિ ક્રિયા
જીવ હમેશાં માપપૂર્વક કંપે છે; એક ઠેકાણેથી ખીજે ઠેકાણે જાય છે. સ્પંદન ક્રિયા કરે છે. મધી દિશાઓમાં જાય.. છે. ક્ષેાભ પામે છે, પ્રબળતા પૂર્વક પ્રેરણા કરે છે. અને તે તે. ભાવને પરિણમે છે. જ્યાં સુધી જીવની આ ક્રિયા ચાલુ છે, ત્યાં સુધી જીવની મરણ સમયે અંતક્રિયા—એટલે મેાક્ષ થતા નથી. કારણ કે આ ક્રિયા થાય છે ત્યાં સુધી જીવ આરંભ, સરભ અને સમારંભ કરે છે. અને જ્યાંસુધી તે જીવ ન ક ંપે,
૨૫મા ભવમાં નન્દન રાજકુમાર રૂપે અવતરે છે ૨૫ લાખ વર્ષના સમય છે.
૨૬મા ભવમાં પ્રાણત દેવલાકમાં ઉત્પન્ન થાય છે.. જ્યાં ૨૦ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે.
૨૭ મે ભવ મહાવીર તરીકે થયા છે.
શય્યાપાલકની સાથે વૈરની ગાંઠમાં બંધાયેલા ભગવાન અને શય્યાપાલક અને અને આત્માએ પેાતપેાતાની દિશામાં અનન્ત સંસારમાં ભટકતાં ભટકતાં ૮૦ સાગરોપમ વીત્યા. પછી પાછા ભેગા થાય છે અને ગેાવાળીયાના અવતારને પામેàા શય્યાપાલક, પતિત પાવન ભગવાન મહાવીરસ્વામીને જોતા જ હાડોહાડ રાષમાં આવીને ભગવાનના કાનમાં ખીલા ઠાકે છે આવી વિચિત્ર માયા જ્યારે સંસારની છે તે પાપકમે ને. દૂર કરીને પેાતાના જીવનમાં વીતરાગતા-સમતા-દયાલુતા સહિષ્ણુતા અને પાપકારિતા આદિ સદ્ણેાને લાવવા માટે જ પ્રયત્ન કરવા જોઈએ. જેથી આ જીવને નવા કર્માંના દ્વાર અધ થાય અને તપશ્ચર્યાં, ગુરુસેવા, વગેરે અનુષ્ઠાનાથી જૂના. કર્યાં ધાવાઇ ને સાફ થઈ જાય. ત્યારે જ આત્મા શુદ્ધ થશે.