________________
૨૧૨ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
દૈવ નિમિત સમવસરણ
ત્યાં દેવે સમવસરણની રચના કરે છે અને દેવાધિદેવ પતિત પાવન ભગવાન મહાવીરસ્વામી સમવસરણામાં આવીને “ તમે ત્તિસ્થમ્સ ’” કહીને વિરાજમાન થાય છે. આવા પ્રકારનુ દેવનિમિ ત સમવસરણ, તેની રચના, તેનુ વર્ણન, જૈનસૂત્રાને છેડીને ખીજે કયાંય જોવામાં પણ આવતું નથી. સંસારને ગમે તેવા મેટામાં મેટ ચક્રવતી હાય, વાસુદેવ હાય, કે અલદેવ હાય, ત્યાગી—તપસ્વી-મહાતપસ્વી હાય, કે કરોડોનુ દાન દેનાર શ્રીમંત હાય, કે 'ધે માથે આખી જીન્દગી સુધી લટકનાર મેટા યાગી હાય, તે પણ કેઈને માટે આવા સમવસરણની રચના થઈ હેાય એવુ કયાંય પણ જોવામાં નથી આવતું. જ્યારે અપૂવ અને અદ્વિતીય અતિશયા તા મારા તીર્થંકર પરમાત્માઓને જ હાય છે.
મેાકા નગરીમાં વાયુવેગે જ્યારે આ વાત જાણવામાં આવી કે ભગવાન મહાવીરસ્વામી ગામની બહાર નંદન નામના ચૈત્યમાં બિરાજમાન છે ત્યારે ત્યાંના રાજા અને પ્રજાને ઘણેાજ આનંદ થયે અને સૌ એક સ્થાને ભેગા થઈને એકજ વાત કરવાં લાગ્યા. કે આપણા નગરવાસિએના મોટા પુણ્યદય છે કે પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી આપણા નગરમાં પધાર્યા છે. તે અરિહંતને વાંન્દવા, સત્કારવાં, નમવાં અને તેમની પ પાસના કરવી એજ જીવનને એક મહાન વ્હાવા છે, માટે સૌ તૈયાર થાએ. સૌએ નાન કર્યાં ખલિક કર્યાં. મંગળ કર્યું.... તીલક કર્યા અને સભ્યવેષ પરિધાન કરીને પેાતપાતાના ઘરેથી બહાર આવી એક સ્થાને ભેગા થયા સૌના હૃદય શ્રદ્ધાથી પૂર્ણ હતાં, મનમાં અરિહંત દેવને