________________
૧૯૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
નિમિત્ત બને છે, ભવિષ્ય અને વત્તમાનકાળમાં જે શકય, ન્યાય અને યુક્ત છે, તે હિત કહેવાય છે. અને તેનાથી વિપરીત અહિત છે. જીવ પરસ્પર એક બીજાને હિતરૂપે તથા અહિતરૂપે નિમિત્ત બને છે.
આ પ્રમાણે કાળદ્રવ્યનેા ઉપકાર પણ પ્રકરણ ગ્રન્થાથી જાણી લેવા.
આ પ્રમાણે ખીજું શતક તેના ૧૦ ઉદ્દેશક સાથે પૂરૂ થયું.
RELEBR
શતક ૨ જી પૂર
CLE
Riiiiiiii