________________
(૧૦)
ભગવતી સૂત્ર
આવા પ્રકારના સાહિત્યમાં ભગવતી સૂત્ર ઉત્કૃષ્ટતમ આગમીય સાહિત્ય છે, જેમાં હૈય-ઉપાદેય અને જ્ઞેય તત્ત્વાની ભરમાર છે, ખૂબ યાદ રાખવાનું કે કેઈપણ તત્ત્વની ચર્ચા કે વિતંડાવાદ આપણને ઉદ્ધારી શકે તેમ નથી. પણ—
हेय हानोचित सर्व; कर्त्तव्य करणेोचितम् । श्लाध्य श्रघेोचितं वस्तु, श्रोव्यं श्रवणेोचितम् ॥--
ત્યાગ કરવા ચાગ્યે અઢારે પાપસ્થાનક, ઇન્દ્રિયાની ચંચલતા, મનની વક્રતા, અને વિષયેાની લેાલુપતાત્રણે કાળમાં અવશ્યમેવ ત્યાગ કરવા ચેાગ્ય છે.
સમિતિ-ગુપ્તિધમ, મન અને ઇન્દ્રિયાની સ્વસ્થતા, તથા શ્રાવક ધમ જીવનમાં સ્વીકારવા ચેાગ્ય છે.
મહાત્રતાના ગુણગાન, અરિહંતાની પ્રશંસા મુનિરાજોનુ જીવન અને અહિંસા સત્યમ તથા તપેાધમ પ્રશંસાને જ ચેાગ્ય છે. તેવી રીતે સાંભળવા ચાગ્ય જૈની વાણી છે.
ઉપર પ્રમાણે ચારે વસ્તુઓનુ યથાયેાગ્ય વર્ણન, તલસ્પશી વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણા, ભગવતીસૂત્રમાં સોંગ્રહાયેલા છે. માટેજ સંસારભરના સમ્પૂર્ણ સાહિત્યમાં દ્વાદશાંગી સ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ભગવતી સૂત્ર સર્વોપરિ છે,
C
ટીકાકાર
! આ સૂત્ર ઉપર પૂજ્યપાદ અભયદેવસૂરિજીની ટીકા અત્યન્ત વિશદ, સ્પષ્ટ અને વિષયસ્પશિની છે.