________________
શતક-૧ હું ઉદ્દેશક-૮]
[૮૭ એકાન્તબાલ, પંડિત અને બાલપંડિત.
અહિં પ્રશ્નો એ પૂછવામાં આવેલા છે કે–એકાન્ત બાલ, એકાન્ત પંડિત અને બાલ પંડિત કેવું આયુષ્ય બાંધે ને કયાં જાય?
અહિ એકાન્ત વિશેષણ મૂકવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે–એકાન્ત બાલથી મિથ્યાદ્રષ્ટિ જ મનુષ્ય લે. જે એકાન્ત બાલ' કહેવામાં આવ્યું ન હોત તે મિશ્રષ્ટિ જીવ પણ આવી જાત.
ગર્ભમાં આવેલા જીવના શરીરમાં માંસ, લેહી અને માથાનું ભેજું આ ત્રણે માતાના અંગે કહેવાય છે અને હાડકા, મજા અને દાઢી-મૂછના વાળે પિતાના અંગે કહે. વાય છે સારાંશ આ છે કે–સંસારની માયાના રંગમાં રંગાચેલા, વ્યભિચાર કર્મમાં પૂર્ણ મસ્ત, તામસિક અને રાજસિક આહારને ખાનારા, તથા ધાર્મિક વાતાવરણ વિનાના માતા -પિતાઓના શરીરમાં રહેલા લેહી–માંસહાડકા–મજામેદ શુક અને રજ આદિ સાતે ધાતુઓ અત્યન્ત અશુદ્ધ તામસિક હોવાના કારણે જન્મ લેનારા બાલકના અંગો પણ નિર્બલ ખેડખાપણવાલા હોય છે.
માટે જ સદાચારમય જીવન, ધાર્મિક વાતાવરણ, વૃદ્ધોની ઉપાસના તષા પરમદયાળુ પરમાત્મા સાથેનું તાદાત્મય આ ચાર પ્રકારે પોતાનું જીવન જીવનાર ભાગ્યશાલી પુણ્યવાન કહેવાય છે અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યશાલીઓએ સૌથી પહેલા પોતાના સંતાને જે ગર્ભમાં