SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ છદ્મસ્થતા દોષથી કે પ્રેસદોષથી ગ્રંથમાં ક્યાંય પણ કોઈક સ્થળે પણ કોઈ પણ સ્થાને ક્ષતિ રહી જવા પામી હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ગ્રંથના પ્રકાશનનો જ્ઞાનદ્રવ્યમાંથી ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લઈ શાસનને આ ગ્રંથ સમર્પિત કરવા માટે શ્રી ચંદ્રપ્રભ જેન નયા મંદિર ટ્રસ્ટ, ચેન્નઈની ભૂરિ ભૂરિ અનુમોદના. સુંદર-સુઘડ-સુચારૂ આ અમૂલ્ય ગ્રંથનું છાપકામ કરવા બદલ તેમજ સુંદર બાઈડિંગ, સેટિંગ આદિ કાર્ય હસતા-હસતા કરી આપનાર જ્યારે જ્યારે મુફો મંગાવ્યા - જેટલીવાર મંગાવ્યા - સુધારા-વધારા કરાવ્યા પણ ક્યારેય જેમણે અણગમો વ્યક્ત નથી કર્યો અને અત્યંત હૃદયના ઉલ્લાસપૂર્વક શુભ ભાવપૂર્વક શાસનના આ ભગીરથ કાર્યમાં સહકાર કરનાર કિરીટ ગ્રાફિક્સની ભૂરિ ભૂરિ અનુમોદના. - મુનિ પાર્થરત્નસાગર વૈ.સુ.-૧૦ પ્રભુવીર કેવલજ્ઞાન કલ્યાણક કુકુર, તમિલનાડુ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy