SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર તે શરીરનો એક દેશ હોવાથી વિલક્ષણ છે, અજીવ પણ ન કહી શકાય, સ્ફૂરણાદિથી તેમનાથી વિલક્ષણ હોવાથી, એ કારણે પારિશેષથી નો જીવ જ કહેવાય છે. ૧૬૯ શાસ્ત્રમાં પણ ધર્માસ્તિકાયાદિ દેશ વચનથી નો જીવ કહેલો જ છે. ધર્માસ્તિકાયાદિ દેશીનો અપૃથક્ થયેલો-એકત્વનો પ્રાપ્ત થયેલો દેશ શાસ્ત્રમાં અલગ વસ્તુ કહ્યો છે. એ રીતે શું છેદાયેલું-પોતાની અલગ કરેલું ગરોળીનું પૂંછ અલગ વસ્તુ ન થાય ? થાય જ, તે જીવથી છેદાયેલું હોવાથી અને સ્ફૂરણાદિથી અજીવથી ભિન્ન હોવાથી સામર્થ્યથી નો જીવ જ છે. ધર્માસ્તિકાયાદિ દશવિધ આદેશથી અમૂર્તજીવો સિદ્ધાંતમાં કહ્યા છે. અજીવની પ્રરૂપણા કરતા પરમમુનિઓ એ કહ્યું છે.- અનીવા યુવિા પળત્તા, તું નદા-રૂવિઅનીવા ય, અવિગનીવા ય । વિગનીવારવિજ્ઞા પળતા, તં નહીં-ધંધા, તેમા, પપ્તા, परमाणुपोग्गला । अरुविजीवा दसविहा पण्णता, तं जहा - धम्मत्थिकाए, धम्मत्थिकायस् देसे, धम्मत्थिकायस्स पएसे, एवमधम्मत्थिकाए वि, आगासत्थिकाए वि, अद्धासमए ॥ રીતે ધર્માસ્તિકાયાદિ દશપ્રકારના કહેવા દ્વારા તેનો દેશ પૃથગ્વસ્તુ કહેલો જ છે, નહિ તો દવિધ ન થાય અને જ્યારે ધર્માસ્તિકાય આદિનો દેશ તેમનાથી અલગ ન હોવા છતાં અલગ કહેવાય છે. ત્યારે ગરોળી પૂંછડી વગેરે છેદાયેલી હોવાથી જીવથી પૃથક્ થયેલી સુતરાં વસ્તુ છે. તે જીવ-અજીવથી વિલક્ષણ હોવાથી નોજીવ એમ કહેલું જ છે. જે કારણે જીવપ્રદેશ નોજીવ સમભિરૂઢનય પણ માને છે તે કારણથી એ નોજીવ શાસ્રમાં પણ છે ફક્ત હું જ નથી કહેતો. તથા ચ અનુયોગદાન-પ્રમાણદાર-નયપ્રમાળ સૂત્ર-૧૪૮ માં કહ્યું છે. “સમશિહો सहनयं भणइ जइ कम्मधारएण भणसि तो एवं भणाहि जीवे य से, पएसे य से, से परसे નોનીવે'' આ રીતે પ્રદેશ લક્ષણ જીવનો એકદેશ નોજીવ કહ્યો છે જેમ ઘટનો એકદેશ નોઘટ છે તેથી, નો જીવ લક્ષણ ત્રીજી રાશિ છે યુક્તિથી આગમથી સિદ્ધ હોવાથી, જીવ-અજીવાદિ તત્ત્વની જેમ નો જીવ પણ છે. આચાર્યનો પ્રત્યુત્તર ઃ - તું ખરેખર સૂત્રપાઠોના ઉપન્યાસથી સૂત્ર પ્રામાણ્યવાદી જણાય છે તારે સૂત્રપ્રમાણ સત્ય હોય તો તે-તે સૂત્રોમાં જીવ-અજીવરૂપ બે જ રાશિ કહી છે, સ્થાનાંગમાં – “ ુવે રાસી પળત્તા, તે નહા-નીવા ચેવ અનીવા ચેવ ।' તથા અનુયોગદ્વાર સૂત્રમાં “વિહા ખં भन्ते ! दव्वा पण्णता । गोयमा ! दुविहा पण्णता, तं जहा जीवदव्वा य अजीवदव्वाय તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં નીવા ચેવ અનીવા ય સ તોઘુ વિવાહિદ્ ।'' નોજીવરાશિ તો કોઈ સૂત્રમાં કહ્યો નથી, તો તારી નોજીવપ્રરૂપણા શ્રુતાશાતના કેમ ન થાય ? થાય જ, ધર્માસ્તિકાયાદિનો તેમનાથી કોઈપણ દેશ નથી, તેને માત્ર વિવક્ષાથી ભિન્નવસ્તુ કલ્પ્યો છે. ગરોળી વગેરેના પૂંછાદિ અવયવો છરી વગેરેથી છેદતા છતાં ગરોળી અને પૂંછાદિવસ્તુનો
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy