SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૫ થાય? કે વિપર્યય થાય? ઘટમાં પટાદિ કે પટાદિમાં ઘટના નિશ્ચયથી બંનેમાં એકત્વ પ્રાપ્ત થતાં સંકર દોષ થાય. ઘટ, કુટ, કુંભ વગેરે શબ્દોને પટ-સ્તસ્માદિશબ્દોની જેમ ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત હોવાથી ભિન્નાર્થ વિષયોને જ સમભિરૂઢનય માને છે. જેમકે- પટનાન વટ વિશિષ્ટચેષ્ટાવાનું, કુટ-કૌટિલ્વે કૌટિલ્ય યોગથી કુટ તથા ૩૫ મ પૂરને ક્રૂષ્ણનાત્ કુત્સિતપૂરણથી કુંભ. એમ ઘટ-કુટાદિ બધા અર્થો ભિન્ન-ભિન્ન અર્થવાળા છે. તેથી જ્યારે ઘટાદિ અર્થમાં કુટાદિ શબ્દ પ્રયોજાય છે ત્યારે કુટાદિ વસ્તુની તેમાં સંક્રાંતિ થાય છે એટલે સંશયાદિ દોષ. પ્રયોગ :- પદ-સુદાનિશબ્દવાધ્યાર્થીનાં બે પુત્ર પર યુ; આમધામેલા, વટપદાવિદ્વાવ્યાનામિવ ા એ અભિપ્રાયથી ઘટાદિનું કુટ-કુંભાદિ પર્યાયવચન નથી જ. કારણ કે એક જ અર્થમાં અનેક શબ્દપ્રવૃત્તિ અસ્વીકાર છે. શબ્દનયને શિખામણ જો લિંગવચનભિન્નનો ઘટ-પટાદિ શબ્દવાચ્યાર્થીની જેમ ધ્વનિભેદથી ભેદ તારે માન્ય છે. તો ઘટ-કુટ-કલશાદિશબ્દાવાચ્યાર્થીનો ભેદ કેમ માન્ય નથી. ધ્વનિ ભેદ તો અહીં પણ સમાન છે એટલે તારે જબરજસ્તીથી આ મારો માર્ગ પકડવો જ રહ્યો. વસતિ વિચારમાં નયભેદ એ સાધુ આદિની વસતિ ક્યાં છે? એમ પૂછતાં લોક-ગ્રામ-વસતિ આદિમાં વસતિ છે એમ નૈગમનયવાદિઓ કહે છે. ઋજુસૂત્રનયવાદિ-જ્યાં અવગાઢ છે તે આકાશખંડમાં વસતિ વસે છે. ઋજુસૂત્ર એમ બોલતા અમભિરૂઢ કહે છે આત્મસ્વભાવ મૂકીને કઈ રીતે અન્ય વસ્તુ અને વિધર્મક આત્માથી વિલક્ષણ વસ્તુમાં રહે, તો વસતિ ક્યાં છે? સર્વ વસ્તુ સ્વભાવમાં વિદ્યમાન હોવાથી જીવમાં ચેતનાવતુ, આત્મસ્વભાવમાં વસે છે, ભિન્ન વસ્તુમાં અન્ય ન રહે, જેમકે છાયા-આતપ. આ ત્રણે શબ્દનયોનો અભિપ્રાય છે. પ્રસ્થક વિચાર - આ બધા નય માનને જ પ્રમાણ માને છે. કેમકે તે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો પરિચ્છેદ કરાય તે પ્રમાણે તે જીવસ્વભાવ જ છે એટલે મૂર્ત-અચેતનપ્રસ્થકાદિ સ્વભાવ કઈ રીતે થાય? કે જેથી નૈગમાદિ કાષ્ટમય પ્રકાદિ પ્રમાણે બને છે? શબ્દનયોને કાઝઘટિત પ્રસ્થાદિક પ્રમાણ નથી પણ તે પ્રસ્થકનું જ્ઞાન-ઉપયોગ પરિચ્છેદ પ્રમાણ છે. વાસ્તવિક તેનાથી જ પ્રમાણ કરાય છે. પ્રશ્ન-૯૩૩ – પ્રાયોરિ માનમ્ પ્રસ્થાના૨Uત્વિાન્ યથા નવરં પારો : પ્રસ્થકાદિ પણ પ્રસ્થકજ્ઞાનના કારણભૂત છે એટલે તો પણ પ્રમાણ જ છે ને ? જેમ નવ્વલ પાદરોગમાં કારણ છે એટલે ઉપચારથી નવલને પાદરોગ કહેવાય છે ને?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy