SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૦૩ ઉપક્રમસાધ્યતયા બાંધેલું હોવાથી જો ઉપક્રમીને જ વેદે ત્યારે તેને કયા અકૃતાગમાદિ થવાના ? પ્રશ્ન-૮૯૧ – રોગ સાધ્ય છે કે અસાધ્ય એ કઈ રીતે જાણવું? ઉત્તર-૮૯૧ – જે સાધ્ય રોગ છે તે ઉપક્રમ વિના કાળે કરીને પોતાના ભોગના છેદથી નાશ પામે છે અને ઉપક્રમ કરવાથી જલ્દીથી પહેલાં પણ નાશ પામે છે. જે અસાધ્ય રોગ છે તે મરણ થતાં નાશ પામે છે ઉપક્રમ ન પણ થાય તેમ કર્મ પણ જે સાધ્ય બંધકાળે પણ ઉપક્રમ સવ્યપેક્ષ જ બંધાયું છે તે ઉપક્રમ વિના કાળ-સંપૂર્ણ સોવર્ષ રૂપ પોતાના ભોગછેદથી નાશ થાય છે ઉપક્રમથી જલ્દીથી અંતર્મુહૂર્ત આદિમાં જ નાશ પામે છે. અને જે અસાધ્ય છે તે બંધકાળે નિકાચિત અવસ્થાવાળું ઉપક્રમવિના જ બંધાયેલું હોય તે અનેક ઉપક્રમ કરવા છતાં ભોગાવલી પૂરી થયા પહેલાં નાશ થતું નથી. (१) उपक्रमलक्षणा क्रियायाः साध्यमसाध्यं च कर्म भवति, दोषत्वात् । यो यो दोषः स स उपक्रमक्रियया साध्योऽसाध्यश्च भवति, યથી વારિદ, તથાપિ મવતિ કર્મ દોષરૂપ હોવાથી ઉપક્રમ રૂપક્રિયા વડે સાધ્ય અથવા અસાધ્ય હોય છે. કેમકે જે જે દોષરૂપ છે તે તે જવરાદિ રોગની જેમ ઉપક્રમ ક્રિયાથી સાધ્ય અથવા અસાધ્ય હોય છે. માટે જે કર્મ સાધ્ય હોય છે, તેનો જ સાધ્ય રોગની જેમ ઉપક્રમ થાય છે. અથવા અન્ય પ્રમાણ. (२) सोपक्रमणं साध्यं कर्म, साध्यामयहेतुत्वात् । यथाऽयमेव प्रत्यक्षो देहः । અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્યરોગના હેતુભૂત હોવાથી સાધ્ય છે. જેમ ગંડચ્છેદાદિ દ્વારા એ ઉપક્રમ ક્રિયાના વિષયભૂત થયેલું વિકૃત શરીર સાધ્ય છે, તેમ કર્મ પણ સાધ્ય છે. (૩) સોમvi સાણં વર્ષ, સનતાનાશ્રયસ્વીત્ સાધ્ય કર્મજનક–ાત નિદાન એ સાધ્ય છે અને ઉપક્રમાન્યથાનુપપતિથી કર્મનું પણ સાધ્યત્વ છે. પ્રશ્ન-૮૯૨ – પણ અહીં સાધ્ય તો ઉપક્રમ છે અને તેની અસિદ્ધિમાં કર્મનું સાધ્યત્વસિદ્ધ થતું નથી. એટલે તેની અસિદ્ધિમાં કર્મજનક નિદાનના પણ સાધ્યત્વની અસિદ્ધિ છે. એટલે તમે આપેલો સાનિયાનચાત્ એ સાધ્યત્વ વિશેષણની અસિદ્ધિથી હેતુ અસિદ્ધ છે. ઉત્તર-૮૯૨ – સાચીવાત છે, પરંતુ તું એમ માને છે કે હું તાજુમન્વય રવિMણ Í (ગા.૨૦૫૨) એ ગાથાથી કર્મનું સોપકર્મત્વ સિદ્ધ જ છે. તેથી તેની સિદ્ધિમાં કર્મનું
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy