________________
૧૬૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઇન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ પોતાની બુદ્ધિથી ઉત્સધાંગુલથી અથપત્તિથી જ કહે છે. શાસ્ત્રમાં ક્યાંય સાક્ષાત્ કહ્યું નથી. પ્રશ્ન-૩૩૨ – તો શાસ્ત્રમાં સાક્ષાત્ શું કહ્યું છે?
ઉત્તર-૩૩ર – સૂત્રમાં તો ફક્ત ઉત્સધાંગુલથી તે દેહમાન જ સાક્ષાત્ કહ્યું છે બીજું કાંઈ નહિ.
પ્રશ્ન-૩૩૩ – ક્યા ગ્રંથથી શાસ્ત્રમાં એ કહ્યું છે?
ઉત્તર-૩૩૩ – “રૂવૅi સેહૃતિષમાળાં નેગ-તિરિવહૂનોળિય-મળુ-રેવાળ સવીરો IIT૩ મિન્નતિ' આ સૂત્રમાં શરીર-અવગાહના જ ઉત્સધાંગુલથી મપાય છે એમ કહ્યું છે, ઇન્દ્રિયવિષય પરિમાણ નહિ તેથી તે આત્માંગુલથી જ જાણવું.
પ્રશ્ન-૩૩૪ - અહીંના મનુષ્યો કર્કસંક્રાંતિમાં સૂર્યને બેંતાલીસ હજાર બસો યોજન અને ઉપર સાઠીયા એકવીશ ભાગ એટલે દૂરથી જૂએ છે તથા માનુષોત્તર પર્વત દ્વારા વિભાગ કરેલા પુષ્કરવરદ્વીપના આગળના અડધાભાગમાં માનુષોત્તરની પાસે ઉત્કૃષ્ટ દિવસે કર્ક સંક્રાંતિમાં ઉદય-અસ્ત સમયે મનુષ્યો સાતિરેક ૨૧ લાખ યોજન દૂર રહેલા સૂર્યને દેખે છે.
'सीयालीससहस्सा दोय सया जोयणाण ते बद्धा । एगवीससट्ठिभागा कक्कऽमाइम्मि વેચ્છ ના છે'
એ વચનથી જેમ કર્કસંક્રાંતિમાં ઉત્કૃષ્ટ દિવસે એટલા દૂર રહેલા સૂર્યને મનુષ્યો દેખે છે, તેમ પુષ્કરાર્ધમાં પણ માનુષોત્તરસમીપે પ્રમાણાંગુલથી નિષ્પન્ન સાતિરેક ૨૧ લાખ યોજના રહેલા સૂર્યને તે દિવસે ત્યાંના લોકો દેખે છે. ત્યાં ભ્રમીની પ્રચૂરતા અને સૂર્યોની શીધ્રતરગતિ હોવાથી કહ્યું છે.
'एगवीसं खलु लक्खा चउतीस चेव तह सहस्साइं । तह पंचसया भणिया सत्ततीसाए અરિજ્ઞા શા __ इति नयणविसयमाणं पुक्खरवरदीवद्धवासिमणुआणं । पुव्वेण य अवरेण य पिहं fપદં રોટ્ટ નાયવ્ર '
તેથી ચક્ષુરિજિયનું સાતિરેક ૧ લાખયોજન સ્વરૂપ વિષયપરિમાણ જેમ પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં કહ્યું છે તેમ તે પ્રકારે આત્માંગુલ-ઉત્સધાંગુલ-પ્રમાણાંગુલમાંથી એકેયથી ગ્રહણ કરાતું યોગ્ય નથી. પ્રમાણાંગુલથી બનેલા લાખ યોજન પ્રમાણાંગુલથી બનેલા સાતિરેક ૨૧