________________
अथ स्थानमुक्तासरिका વિર્યાચાર :- જ્ઞાનાદિને વિષે શક્તિનું ગોપન કરવું નહી અર્થાતુ શક્તિને છુપાવવી નહીં તેમ જ શક્તિનું ઉલ્લંઘન પણ કરવું નહીં તે વીર્યાચાર છે. અર્થાત્ વિર્યવિશિષ્ટ અને ઉપયોગવાળો, સાવધાન એવો જ્ઞાનાદિમાં પરાક્રમ કરે અને યથાશક્તિ જોડાય તે વીર્યાચાર છે. વિર્યાચારનું જ વિશેષ કથન કરતા કહે છે કે – प्रतिमा के प्रारे छे. (१) समापि प्रतिमा, (२) ७५धान प्रतिमा
પ્રતિમા = પ્રતિજ્ઞા સુધી સ્વીકાર કરવો અર્થાત્ પ્રતિજ્ઞા વિશેષ, અભિગ્રહ વિશેષ તે प्रतिमा छे.
(१) समावि प्रतिमा = समापि भेट प्रशस्त भाव३५. Ailn ते समापि. તેની પ્રતિમા તે સમાધિ પ્રતિમા કહેવાય છે.
આ પ્રતિમા દશાશ્રુતસ્કંધમાં બે પ્રકારે કહી છે. (૧) શ્રુત સમાધિ પ્રતિમા, (૨) સામાયિકાદિ ચારિત્ર સમાધિ પ્રતિમા.
ઉપધાન પ્રતિમા - ઉપધાન એટલે તપ, તેની જે પ્રતિમા તેને ઉપધાન પ્રતિમા કહેવાય છે. તે ભિક્ષુની બાર પ્રતિમા અને શ્રાવકની અગિયાર પ્રતિમારૂપ છે. જો
क्षेत्रमाश्रित्य द्वैविध्यमाह
जम्बूद्वीपे मन्दरस्य दक्षिणेनोत्तरेण भरतैरवते वर्षे हैमवतैरण्यवते हरिवर्षरम्यकवर्षे पूर्वपश्चिमयोः पूर्वापरविदेहौ दक्षिणोत्तरेण देवकुरुत्तरकुरु बहुसमतुल्यावितरेतरं न लङ्घयतः ॥२७॥ - जम्बूद्वीप इति, परिपूर्णचन्द्रमण्डलाकारं हि जम्बूद्वीपं तन्मध्ये मेरोदक्षिणस्यामुत्तरस्याञ्च द्वे वर्षे स्तः, ते च प्रमाणतोऽत्यन्तसदृशे नगनगरनद्यादिकृतविशेषरहिते अवसर्पिण्यादिकृतायुरादिभावभेदवजिते दैर्येण पृथुत्वेनारोपितज्याधनुराकारेण संस्थानेन परिधिना च परस्परं न लक्यतः । जम्बूद्वीपस्य दक्षिणे भागे आ हिमवतो भरतं तस्यैव चोत्तरे भाग ऐरवतं शिखरिणः परतः । एवं दक्षिणतो हिमवन्महाहिमवतोर्मध्ये हैमवतमुत्तरतो रुक्मिशिखरिणोरन्तो हिरण्यवतं तथा दक्षिणतो हिमवन्महाहिमवतोर्मध्ये हैमवतमुत्तरो रुक्मिशिखरिणोरन्तो हिरण्यवतं तथा दक्षिणतो महाहिमवन्निषधयोरन्तो हरिवर्षमुत्तरतश्च नीलरुक्मिणोरन्तो रम्यकवर्षमिति । पूर्वस्यां पश्चिमायाञ्चपूर्वविदेहोऽपरविदेहश्च वर्त्तते; मन्दरस्योत्तरस्यामुत्तरकुरवो दक्षिणस्यां देवकुरवः, तत्राद्याः विद्युत्प्रभसौमनसाभिधानवक्षस्कारपर्वताभ्यां गजदन्ताकाराभ्यामावृताः, इतरे तु गन्धमादनमाल्यवद्भयामावृताः, उभये चामी अर्धचन्द्राकारा दक्षिणोत्तरतो विस्तृताः । वर्षा इव