________________
अथ स्थानमुक्तासरिका
() વચન કરણિકા ગહ - વચનથી જ પણ મનથી નહીં એવી જે ગહ તે વચન કરણિકા ગ.
ભાવથી દુષ્યરિત, ખરાબ આચરણ આદિ યુક્ત હોવાથી લોકોને ખુશ કરવા માટે ગર્તા કરી રહેલ અંગારમર્દક આદિ સાધુની જેમ પ્રાયઃ કોઈક ગહ કરે છે. વચનથી જ કરે પણ ભાવથીમનથી કરે નહીં તે વચન કરણિકા ગઈ.
બીજી રીતે ગહ બે પ્રકારે છે. (૧) અલ્પકાલિક, (૨) દીર્ઘકાલિક.
(૧) અલ્પકાલિક ગહ :- કોઈ એક વ્યક્તિ નિંદનીય કાર્યની અલ્પકાલ સુધી ગઈ કરે. લાંબા કાલ સુધી ન કરે.
(૨) દીર્ઘકાલિક ગહ :- કોઈક પાપની ગહ દીર્ધ-લાંબાકાળ સુધી કરે. દીર્ઘ અને હ્રસ્વ આપેક્ષિક છે.
ભવિષ્યકાળની અપેક્ષાએ પચ્ચકખાણ છે માટે હવે પચ્ચકખાણ કહે છે. પ્રત્યાધ્યેય રૂતિ વિધિ અને નિષેધના વિષયવાળી પ્રતિજ્ઞા તે પચ્ચખાણ કહેવાય છે. તે પચ્ચકખાણ દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે.
દ્રવ્ય પચ્ચકખાણ :- મિથ્યાષ્ટિનું અથવા ઉપયોગ વગરના સમ્યગ્દષ્ટિનું પચ્ચકખાણ તે દ્રવ્ય પચ્ચકખાણ છે. દા.ત. ચાતુર્માસમાં માંસના પચ્ચકખાણ કરેલ એવી રાજકુમારી પારણાના દિવસે માંસના દાનમાં પ્રવર્તેલી છે. તે રાજકુમારીનું પચ્ચકખાણ તે દ્રવ્ય પચ્ચખાણ.
ભાવ પચ્ચકખાણ :- ઉપયોગવાળા સમ્યગૃષ્ટિનું પચ્ચખાણ તે ભાવ પચ્ચકખાણ.
આ ભાવ પચ્ચખાણ દેશથી અને સર્વથી, મૂળ ગુણ અને ઉત્તર ગુણના ભેદથી અનેક પ્રકારે હોવા છતાં પણ કારણભેદ અને કાલભેદથી બે પ્રકારે છે. I/૧૨ા ___ ननु संसारकान्तारव्यतिव्रजनं विद्यया चरणेन च यौगपद्येन भवति, एकैकशो विद्याक्रिययोरैहिकेष्वर्थेष्वपि कारणत्वादर्शनात्, सम्यग्दर्शनस्य च ज्ञानभेदत्वेन विद्यायामन्तर्भावान्न सम्यग्दर्शनज्ञानचारित्राणां मोक्षमार्गत्वोक्तिविरुद्ध्यते, ते च विद्याचरणे कथमात्मा न लभते कथं वा लभत इति दर्शयितुमादावलाभं दर्शयति• अविज्ञायारम्भपरिग्रहौ धर्मबोधिप्रव्रज्याब्रह्मवाससंयमज्ञानादीन्नावाप्नोति ॥१३॥
अविज्ञायेति, कृष्यादिद्वारेण पृथिव्याधुपमर्दनमारम्भः, धर्मसाधनव्यतिरेकेण धनधान्यादयः परिग्रहस्तौ ज्ञपरिज्ञयाऽपरिज्ञाय यथैतावारम्भपरिग्रहावनय, अलं ममाऽऽभ्यामिति परिहाराभिमुख्यद्वारेण प्रत्याख्यानपरिज्ञयाऽप्रत्याख्याय च भगवदुक्तं श्रुतधर्मं श्रोतुं न लभते तथा दर्शनं सम्यक्त्वं न प्राप्नोति, विशुद्धां प्रव्रज्यामपि न प्रव्रजति न वा ब्रह्मचर्यमासेवते,