________________
समवायांगसूत्र
५७३
સૂત્ર = દ્વાદશાંગનો બીજો વિભાગ સૂત્રના ઋજુક વગેરે ૨૨ ભેદો છે ને ઉત્તરભેદથી તેની સંખ્યા ૮૮ છે.
પૂર્વગત = દ્વાદશાંગના ત્રીજા વિભાગ પૂર્વગત ૧૪ પૂર્વ રૂપ છે તે પહેલા જ વર્ણવાઈ गया छे.
અનુયોગ = દ્વાદશાંગનો ચોથો વિભાગ છે. તેમાં મૂલ પ્રથમાનુયોગ ગણ્ડિકાનુયોગ એમ એના બે ભેદ છે.
તીર્થંકરોને સહુપ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિ રૂપ પૂર્વભવો વિષયક મૂલ પ્રથમાનુયોગ છે...
એક વક્તવ્યતાવાળા અર્થાધિકારોને અનુસરનારી વાક્યપદ્ધતિઓને ગણ્ડિકા કહેવાય છે. તેઓનો અનુયોગ / અર્થકથન એ ગણ્ડિકાનુયોગ છે. કુલકર, તીર્થંકર, ગણધર વગેરે અનેક પ્રકારનો ગણ્ડિકાનુયોગ હોય છે.
ચૂલિકા = દ્વાદશાંગનો પાંચમો વિભાગ છે... ૧૪ પૂર્વમાં... માત્ર ચાર પૂર્વની ચૂલિકાઓ છે. બાકીના ૧૦ પૂર્વે ચૂલિકા વિનાના છે. (આ સંપૂર્ણ બારમુ અંગ અત્યારે અહીંયા વિચ્છેદ पामेसुं छे...) ॥ए८||
अस्य द्वादशाङ्गस्य नित्यत्वं सम्मानयितुर्विराधयितुश्च फलमाचष्टे
अचलं नित्यं द्वादशाङ्गं विराध्यातीतेऽनागते चानन्ताः प्रत्युत्पन्ने संख्येयाः संसारमनुवर्त्तन्त आराध्य व्यतिव्रजन्ति च ॥१००॥
अचलमिति, इदं द्वादशाङ्गं गणिपिटकं न कदाचिन्नासीदनादित्वात्, न कदाचिन्न भवति सदैव भावात्, न कदाचिन्न भविष्यत्यपर्यवसितत्वात् किन्त्वभूच्च भवति च भविष्यति चेति त्रिकालभावित्वादचलमत एव मेर्वादिवद्ध्रुवमत एव नियतं पञ्चास्तिकायेषु लोकवचनवत्, नियतत्वादेव शाश्वतं समयावलिकादिषु कालवचनवत्, शाश्वतत्वादेव वाचनादिप्रदानेऽप्यक्षयं गंगासिंधुप्रवाहेऽपि पद्महृदवत्, अक्षयत्वादेवाव्ययं मानुषोत्तराद्बहिः समुद्रवत्, अव्ययत्वादेव स्वप्रमाणेऽवस्थितं जम्बूद्वीपादिवत्, अवस्थितत्वादेव च नित्यमाकाशवत् । इदं द्वादशाङ्गं विराध्य जीवाश्चतुरन्तं संसारकान्तारमनुपरिवर्त्तन्ते, इदं हि द्वादशाङ्गं सूत्रार्थोभयभेदेन त्रिविधम्, विराधनञ्चानाज्ञया ततश्च सूत्रानाज्ञयाऽभिनिवेशो ऽन्यथापाठादिलक्षणयाऽतीतकालेऽनन्ता जीवाश्चतुरन्तं संसारकान्तारमनुपरावृत्तवन्तो जमालिवत्, अर्थानाज्ञयाऽभिनिवेशतोऽन्यथाप्ररूपणादिलक्षणया गोष्ठामाहिलवत्, उभयानाज्ञया तु पञ्चविधाचारपरिज्ञानकरणोद्यतगुर्वादेशादेरन्यथाकरणलक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत्, वर्त्तमान काले विशिष्ट -