________________
५५२
सूत्रार्थमुक्तावलिः દ્વીતીય શ્રુતસ્કંધમાં (ચાર ચૂલિકા છે) પ્રથમ ચૂલિકામાં ૧૧+૭+૩ બાકીના ચાર અધ્યયનોમાં ૨+૨+૨+૨ બીજી ચૂલિકામાં સાત એકસરા અધ્યયન (સતકિયા) ના ૭ તૃતીય ચૂલિકાનું ૧ અને ચોથી ચૂલિકાનું પણ એક, એમ ૩૪ ઉદ્દેશન કાલગ્રહણો થાય છે. પ્રથમ શ્રુતસ્કંધના ૫૧+૩૪ દ્વિતીયકૃત સ્કંધની ચાર ચૂલિકાના થઇને ૮૫ કાલગ્રહણ ઉદેશાના થાય છે. II૭પી
उद्देशानन्तरमनुज्ञा भवतीति तद्विषयगणधरानाहसुविधेर्गणा गणधराश्च षडशीतिः ॥७६॥
सुविधेरिति, भारतेऽस्यामवसर्पिण्यां जातः पुष्पदन्तापरनामको नवमस्तीर्थकरः, गर्भकालेऽस्यमाता सम्यगाचारे रताऽतः सुविधिरिति नाम जातम्, शतधनुर्देहमानः, अस्य श्रामण्यपर्यायः अष्टाविंशतिपूर्वाङ्गहीनैकपूर्वलक्षप्रमाणः, अस्य गणाः षडशीतिर्गणधराश्च तावन्तः, प्रतिगणधरं भिन्नभिन्नवाचनाचारक्रियास्थत्वात् ॥७६।।
ઉદ્દેશ બાદ અનુજ્ઞા હોય છે. એ અનુજ્ઞાના વિષય ગણધરો છે. તેથી તેની વાત (૮૬ મા समवायमi) हे छे.
આ ભારતમાં આ અવસર્પિણીમાં પુષ્પદન્ત એવા બીજા નામવાળા નવમા તીર્થંકર થયા જ્યારે ગર્ભકાલ હતો ત્યારે એમની માતા સારા આચારમાં રક્ત રહેતી હોવાથી એમનું સુવિધિ એવું નામ થયું.
સો ધનુષ્યનું દેહપ્રમાણ, એમનો શ્રામણ્ય પર્યાય ૨૮ પૂર્વાગ હીન એવા એકલાખ પૂર્વ પ્રમાણ હતો, એમના ૮૬ ગણો અને ૮૬ ગણધરો છે. પ્રત્યેક ગણધરો ભિન્ન વાચના અને ભિન્ન मायार मने हियामा २डेला होय छे. ॥७॥
गणधरोक्तमन्तरविशेषमाहमेरुपूर्वान्तगोस्तूभचरमान्तयोरन्तरं सप्ताशीतिरष्टाशीतिश्च योजनसहस्राणि ॥७७॥
मेविति, मेरोः पौरस्त्यान्ताद्गोस्तूभस्यावासपर्वतस्य पश्चिमचरमान्तं यावदन्तरं सप्ताशीतियोजनसहस्राणि, पूर्वान्ताज्जम्बूद्वीपान्तः पञ्चचत्वारिंशद्योजनसहस्राणि द्विचत्वारिंशद्योजनसहस्राणि लवणजलधिमवगाह्य गोस्तूभो वेलंधरनागराजावासपर्वतः प्राच्यां दिशि वर्त्ततेऽत उक्तमन्तरं भवति, गोस्तूभस्य पूर्वचरमान्तविवक्षायान्तु गोस्तूभस्य सहस्रयोजनविष्कम्भत्वात्तस्यापि मीलनेनाष्टाशीतियोजनसहस्राण्यन्तरं भवतीति ॥७७।।
ગણધરો દ્વારા કથિત એક અંતરવિશેષની વાત (૮૭ મા ૮૮ મા સમવાયમાં) કહે છે.
મેરુ પર્વતના પૂર્વ તરફના છેડાથી ગોસ્તૃભ નામના આવાસ પર્વતના પશ્ચિમ છેડા સુધીનું અંતર ૮૭ હજાર યોજન છે.