________________
५५०
सूत्रार्थमुक्तावलिः दो दो चउरो य नारयसुरेसु । तिरिएसु होंति चउरो चोद्दसलक्खा उ मणुएसु ।' इत्युक्तेः, तथाहि युवन्ति-भवान्तरसंक्रमणकाले तैजसकार्मणशरीरवन्तः सन्तो जीवा औदारिकादि शरीरप्रायोग्यपुद्गलस्कन्धैर्मिश्रीभवन्त्यस्यामिति योनिः, तत्र पृथिव्यबग्निमरुतां सम्बन्धिन्येकैकस्मिन् समूहे सप्त सप्त योनिलक्षा भवन्ति, तद्यथा-सप्त पृथिवीनिकाये सप्तोदकनिकाये सप्ताग्निनिकाये सप्त चतुर्दश, विकलेन्द्रियेषु द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियरूपेषु प्रत्येकं द्वे द्वे योनिलक्षाः, चतस्रो योनिलक्षा नारकाणां चतस्रो देवानां तिर्यक्षु पञ्चेन्द्रियेषु चतस्रो योनिलक्षाः चतुर्दश योनिलक्षा मनुष्येषु, सर्वसंख्यामीलने च चतुरशीतिर्योनिलक्षा भवन्तीति । न चानन्तानां जीवानामुत्पत्तिस्थानमप्यनन्तं स्यादिति वाच्यम्, सकलजीवाधारभूतस्यापि लोकस्य केवलमसंख्येयप्रदेशात्मकत्वात्, येन प्रत्येकसाधारणजन्तुशरीराण्यसंख्येयान्येव, ततो जीवानामानन्त्ये कथमुत्पत्तिस्थानानन्त्यम् । भवतु तद्यसंख्येयानीति चेन्न केवलिदृष्टेन केनचिद्वर्णादिधर्मेण सदृष्टानां बहूनामपि तेषामेकयोनित्वस्येष्टत्वात्, ततोऽनन्तानामपि जन्तूनां केवलिविवक्षितवर्णादिसादृश्यतः परस्परभावचिन्तया च चतुरशीतिलक्षसंख्या एव योनयो भवन्ति न हीनाधिका इति ॥७४।।
ગર્ભ સંક્રમણ કાલના કથનથી નરકાવાસ યોનિપ્રમુખોની સંખ્યા (૮૪ મા સમવાયમાં) કહે છે.
૧લી નરકથી ૭મી નરક સુધી ક્રમશઃ નરકાવાસની સંખ્યા ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, १० दाम, 3 दाम, ८५ ४२, मने अनुत्तर मेवा ५ न२७॥वास ५५ मणीने (८४,00000) ચોર્યાશી લાખ છે.
જીવની ઉત્પત્તિ સ્થાનો એટલે યોનિઓ. તે યોનિઓજ પ્રમુખ એટલે દ્વાર છે તેનું નામ યોનિપ્રમુખ. તે યોનિપ્રમુખો પણ ૮૪ લાખ પ્રમાણની છે. પૃથ્વી પાણી અગ્નિ વાયુની એક એક ની ૭૭ લાખ વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ (અનંત)માં ક્રમશઃ ૧૦ લાખ અને ૧૪ લાખ વિકલેન્દ્રિયના પ્રત્યેકમાં (બે. તે. ચઉરિન્દ્રિય) માં ૨/૩ લાખ, ચાર લાખ નારકી ને ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય ને ૧૪ લાખ મનુષ્યની, આવા કથનથી સર્વ મળી ૮૪ લાખ योनिमो थाय छे."
(યુ ધાતુ ઉપરથી યોનિ શબ્દ બન્યો છે) યુવન્તિ = મિશ્ર થવું. અન્ય ભવાંતરમાં સંક્રમણ સમયે તૈજસ કાર્પણ શરીર વાળા જીવો ઔદારિક વગેરે શરીર પ્રાયોગ્ય પુદ્ગલો સાથે જે સ્થાનવાળા મિશ્ર થાય છે. મળે છે. તેનું નામ યોનિ (યોનિ શબ્દની આ વ્યાખ્યા થઇ)
તેમાં પૃથ્વી, અપુ, અગ્નિ અને વાયુ સંબંધી એક એક સમૂહમાં ૭/૭ લાખ યોનિઓ છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયની ૭ લાખ યોનિ, ઉદકનિકાયની ૭ લાખ યોનિ, અગ્નિનિકાયની ૭ લાખ,