________________
५४०
सूत्रार्थमुक्तावलिः આમ આદિત્યયુગના ત્રણ સંવત્સરો કરતા ચંદ્રયુગના ત્રણ સંવત્સરો. પાંચ દિવસ અને દિનના પ૬/૬૨ ભાગ જેટલા ઓછા (ઉણા) હોય છે. ૧૦૯૮ = ૩ સૂર્યયુગ સંવત્સર ૧૦૯૨ ૬૬૨ = ૩ ચંદ્રયુગ સંવત્સર, આથી કરીને ૩ ચંદ્રયુગ સંવત્સર અષાઢમાં પૂરા થાય છે જ્યારે ૩ આદિત્યયુગ સંવત્સર શ્રાવણ વદમાં અધિક ૬ ચંદ્રદિન ગયા બાદ પૂર્ણ થાય છે. તેથી શ્રાવણ વદના સાતમા દિવસથી માંડી સૂર્ય દક્ષિણાયનમાં ફરવાની શરૂઆત કરે છે. ચંદ્રયુગના ચોથા સંવત્સરના ચોથા માસમાં રહેલ કાર્તિક માસની પૂનમે ૧૧૮ માં દિવસે સૂર્ય પોતાના ૧૧૨ માં મંડલમાં ફરે છે.
ત્યાર બાદ માગશર વગેરે ચાર હેમન્ત માસ સંબંધી ૭૧ દિવસમાં બાકી રહેલા પોતાના ૭૧ મંડલ સૂર્ય પૂર્ણ કરે છે. અને ત્યાર બાદ ૭ર મા દિવસે એટલે કે મહા વદ ૧૩ ના દિવસે સૂર્ય દક્ષિણાયનનું પરિભ્રમણ પૂર્ણ કરી ઉત્તરાયણની આવૃત્તિ (આઠમી આવૃત્તિ) શરૂ કરે છે. ll૬૩.
ज्योतिश्चारविज्ञानमपि कलात्मकमतस्ता आहलेखगणितरूप्यनाट्यादयो द्वासप्ततिकलाः ॥६४॥
लेखेति, कला विज्ञानं सा च कलनीयभेदाद्विसप्ततिर्भवति, तद्यथा-लेखनं लेखोऽक्षरविन्यासः, तद्विषया कलापि लेख एवोच्यते, एवं सर्वत्र, स च लेखो द्विधा लिपिविषयभेदात्, लाटादिदेशभेदतस्तथाविधविचित्रोपाधिभेदतो वा लिपिरनेकविधा, तथाहि पत्रवल्ककाष्ठदन्तलोहताम्ररजतादयोऽक्षराणामाधारस्तथा लेखनोत्कीर्णनस्यूतव्यूतछिन्नभिन्नदग्धसंक्रान्तितोऽक्षराणि भवन्तीति । विषयापेक्षयाऽप्यनेकधा, स्वामिभृत्यपितृपुत्रगुरुशिष्यभार्यापतिशत्रुमित्रादीनां लेखविषयाणामप्यनेकत्वात्तथाविधप्रयोजनभेदाच्च । अक्षरदोषाश्चैते 'अतिकायॆमतिस्थौल्यं वैषम्यं पंक्तिवक्रता । अतुल्यानां च सादृश्यमभागोऽवयवेषु चे'ति । गणितं-संख्यानं सङ्कलिताद्यनेकभेदं पाटीप्रसिद्धम् । रूप्यं-लेप्यशिलासुवर्णमणिवस्त्रचित्रादिषु रूपनिर्माणम् । नाट्यं-साभिनयनिरभिनयभेदभिन्नं ताण्डवम् । गीतं-गन्धर्वकला-गानविज्ञानम् । वाद्यं-ततविततादिभेदम् । स्वरगतं-गीतमूलभूतानां षड्जऋषभादिस्वराणां ज्ञानम् । पुष्करगतं मृदङ्गमुरजादिभेदभिन्नं तद्विषयकं विज्ञानम्, पृथक्कथनं परमसङ्गीताङ्गत्वख्यापनार्थम् । समतालं-गीतादिमानकालस्तालः स समोऽन्यूनाधिकमात्रिकत्वेन यस्माज्ज्ञायते तत्समतालविज्ञानम् । धूतं-प्रसिद्धम् । जनवादो-द्यूतविशेषः । पाशकं-प्रतीतम् । अष्टापदं-सारिफलक द्यूतम् । दकमृत्तिका-दकसंयुक्तमृत्तिका विवेकद्रव्यप्रयोगपूर्विका तद्विवेचनफलाप्युपचारात्तथा । अन्नविधिः सूपकारकला । पानविधिः-दकमृत्तिकाकलया प्रसादितस्य सहजनिर्मलस्य तत्संस्कारकरणम् । वस्त्रविधिः-परिधानीयादिरूपस्य वस्त्रस्य नवकोणदैविकादिभागयथा