________________
५३५
समवायांगसूत्र
नक्षत्रमासेनेति, येन कालेन चन्द्रो नक्षत्रमण्डलं भुंक्ते स नक्षत्रमासः, स च सप्तविंशतिरहोरात्राणि एकविंशतिश्चाहोरात्रस्य सप्तषष्टिभागाः । सप्तषष्टिभागकरणार्थं ते सप्तषष्टया गुण्यन्ते, जातान्यष्टादशशतानि नवोत्तराणि तत उपरितना एकविंशतिः सप्तषष्टिभागास्तत्र प्रक्षिप्यन्ते, जातान्यष्टादश शतानि त्रिंशदधिकानि, युगस्यापि सम्बन्धिनस्त्रिंशदधिकाष्टादशशतप्रमाणान्यहोरात्राणि सप्तषष्टया गुण्यन्ते, जात एको लक्षो द्वाविंशतिसहस्राणि षट् शतानि दशोत्तराणि, एतेषामष्टादशशतैस्त्रिंशदधिकैनक्षत्रमाससत्कैसप्तषष्टिभागरूपैर्भागो ह्रियते, लब्धाः सप्तषष्टिमासाः ॥५९॥
નક્ષત્રોનો સ્વામિ ચંદ્ર છે. માટે હવે નક્ષત્રને આશ્રયીને ૬૭ માં સમવાયમાં એક યુગના કેટલા માસ ભેદ થાય છે તે હવે કહે છે.
જે સમય દ્વારા ચંદ્ર સમસ્ત નક્ષત્ર મંડલનો પરિભોગ કરે તે કાલ નક્ષેત્ર માસ ગણાય છે. અને તે નક્ષત્રમાસ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૧/૬૭ (સડસઠીયા ૨૧ભાગ) भेटलो छे.
૨૭ અહોરાત્રના ષડસઠીયા ભાગ બનાવવા માટે ૨૭ ને ૬૭ વડે ગુણતા ૧૮૦૯ થયા... ને ૨૧/૬૭ ભાગમાં ઉપ૨ના એકવીસ એમાં ઉમેરતા ૧૮૩૦ સડસઠીયા ભાગ પ્રમાણ નક્ષત્રમાસ थयो.....
હવે પાંચ સંવત્સર રૂપ યુગના અહોરાત્રો પણ ૧૮૩૦ છે. એ દરેકને ષડસઠીયા ભાગમાં ફેરવવા ૧૮૩૦૪૬૭ કરવાથી ૧ લાખ ૨૨ હજાર ૬૧૦ (૧,૨૨,૬૧૦) ષડસઠીયા ભાગ થાય.
૧,૨૨,૬૧૦ સડસઠીયા ભાગોને નક્ષત્ર માસના ૧૮૩૦ સડસઠીયા ભાગો દ્વારા ભાગાકાર કરતા ૬૭ નો આંક પ્રાપ્ત થાય છે. તેથી એક યુગમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે તે નિષ્કર્ષ પ્રાપ્ત थाय छे. ॥८॥
नक्षत्रमासानां समयक्षेत्रभावित्वात्समयक्षेत्रविशेषस्य धातकीखण्डस्य वक्तव्यतामाह— धातकीखण्डेऽष्टषष्टिश्चक्रवर्त्तिविजया राजधान्य उत्कर्षेणार्हन्तश्चक्रवर्त्तिबलदेववासुदेवाश्च ॥६०॥
धातकीखण्ड इति, यद्यपि चक्रवर्त्तिनां वासुदेवानां नैकदाऽष्टषष्टिः सम्भवति, जघन्यतोऽप्येकैकस्मिन् महाविदेहे चतुर्णां चतुर्णां तीर्थकरादीनामवश्यम्भावस्य स्थानाङ्गादावभिहितत्वात्, न चैकक्षेत्रे चक्रवर्ती वासुदेवश्चैकदा भवतो यतः अष्टषष्टिरेवोत्कर्षतश्चक्रवर्त्तिनां वासुदेवानां चाष्टषष्ट्यां विजयेषु भवति तथापीहैकसमयाविवक्षणात् कालभेदभाविनां चक्रवत्र्त्यादीनां विजयभेदेनाष्टषष्टिरविरुद्धेति ॥६०॥