________________
समवायांगसूत्र
५१३
ભેગા થઇ ૪૩ લાખ નરકાવાસો થાય છે. (साम ४३ खंडनो समवाय ह्यो) ||३५||
ऋषिभाषिताध्ययनेष्वपि नारकावासवर्णनात्तान्याह
ऋषिभाषिताध्ययनानि चतुश्चत्वारिंशत् ॥३६॥
ऋषीति, पश्यन्तीति ऋषयोऽतिशयज्ञानवन्तः, गणधरव्यतिरिक्ताः शेषा निशिष्याः, यद्वा ऋषय: प्रत्येकबुद्धसाधवः, ते चात्र नेमिनाथतीर्थवर्त्तिनो नारदादयो विंशतिः, पार्श्वनाथतीर्थवर्त्तिनः पञ्चदश, वर्धमानस्वामितीर्थवर्त्तिनो दश, तैर्भाषितानि अध्ययनानि कालिकश्रुतविशेषभूतानि अङ्गबाह्यानि भवन्तीति भावः ||३६||
ઋષિભાષિત અધ્યયનોમાં પણ નારકાવાસનું વર્ણન હોવાથી ઋષિભાષિત અધ્યયનોની સંખ્યા કહે છે.
પશ્યન્તિ ઇતિ ઋષયઃ અર્થાત્ જ્ઞાનથી વિશેષ રૂપે જેઓ જુએ છે ઋષિઓ કહેવાય છે. એટલે કે અતિશય જ્ઞાનીઓ ગણધર ભગવંતોને છોડી જિનેશ્વર દેવના અન્ય શિષ્યો ઋષિઓ કહેવાય છે. અથવા પ્રત્યેકબુદ્ધ સાધુ એનું નામ ઋષિઓ છે. નેમિનાથ પ્રભુના તીર્થવર્તિ નારદ વગેરે ૨૦ સાધુ પ્રત્યેકબુદ્ધ છે પાર્શ્વનાથપ્રભુના તીર્થવર્તિ ૧૫ સાધુ પ્રત્યેકબુદ્ધ છે ને વર્ધમાનસ્વામીના તીર્થવર્તિ ૧૦ સાધુ પ્રત્યેકબુદ્ધ છે તેઓએ કહેલા. અંગબાહ્ય કાલિકશ્રુત વિશેષભૂત એવા અધ્યયનો તે ઋષિભાષિત અધ્યયનો છે જેની સંખ્યા ૪૪ છે.
(ઉપરોક્ત ત્રણ તીર્થંકરના પ્રત્યેક બુદ્ધોની સંખ્યા ગણતા ૪૫ થાય છે. ને વળી - મૂળ સમવાયાંગમાં... દેવલોકથી ચ્યવીને ઋષિભૂત બનેલાને ઋષિ કહેવાય તેમના ભાષિત અધ્યયનો ४४ छे म ह्युं छे. माटे ऋषिने प्रत्येबुद्ध बुद्धा समभवा ? } खे ? ) || ||
ऋषयः समयक्षेत्रे भवन्तीति समयक्षेत्रादिप्रमाणमाह
-
समयक्षेत्रं सीमन्तक उडुविमानमीषत्प्राग्भारपृथिवी च पञ्चचत्वारिंशद्योजनशतसहस्त्राण्यायामविष्कम्भेण ॥३७॥
समयक्षेत्रमिति, समयः कालस्तेनोपलक्षितं क्षेत्रं समयक्षेत्रं मनुष्यक्षेत्रमित्यर्थः, कालो हि दिनमासादिरूपः सूर्यगतिसमभिव्यङ्ग्यो मनुष्यक्षेत्र एव न परतः, परतो हि नादित्या सञ्चरिष्णवः, इदञ्च क्षेत्रमायामविष्कम्भेण पञ्चचत्वारिंशद्योजनशतसहस्रम्, परिक्षेपेण चैका योजनकोटी द्वाचत्वारिंशत् शतसहस्राणि त्रिंशत्सहस्राणि किञ्चिद्विशेषाधिकैकोनपञ्चाशद्युते द्वे योजनशते । प्रथमपृथिव्यां प्रथमप्रस्तरे मध्यभागवर्त्ती वृत्तो नरकेन्द्रः सीमन्तक उच्यते,