________________
-
४५४
૬૪
શ્રી જ્ઞાનપદ
(રાગ- સિદ્ધારથના રે નંદન વિનવું)
વર્ધમાન જિન તુમસે વિનવું, આપો મુક્તિ પ્રકાશ લાખ ચોરાશી દુઃખ તમ વારીને
પામું શિવપુર વાસ, વર્ધમાન ... ૧ જ્ઞાન બરાબર ગુણ કોલ જગ નહિ, તારણ આ સંસાર, અણજાણ્યો જન કહો કિમ ભવ તરે,
નહિ જ્યાં ધ્યેય વિચાર, વર્ધમાન... ૨ જ્ઞાની કર્મ ખપે એક શ્વાસમાં, કોટી કોટી પ્રમાણ, અજ્ઞાની જે ક્રોડો ભવ કરી,
ન કરે જેહની રે હાણ, વર્ધમાન - ૩ નાણી આચારજ ઉવજઝાયની પદવી લહે સુખ ખાણ, પૂજા નિજ દેશ ભૂપતિ લહે,
નાણી ત્રિજગમાં રે જાણ, વર્ધમાન... ૪ નાણે આત્મ કમલ પ્રફુલ્લતું પામે આનંદ સાર, લબ્ધિસૂરિમાં એ ગુણ આવતાં,
જલ્દી હે ભવપાર, વર્ધમાન .... ૫