________________
४३८
अथ स्थानमुक्तासरिका
-પ્રશસ્તિ - इति श्रीतपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजय कमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरीणा सङ्कलितायां सूत्रार्थमुक्तावल्यां स्थानाङ्ग
___ लक्षणा चतुर्थी मुक्तासरिका वृत्ता । તપગચ્છરૂપ ગગન મંડલને વિષે મણિસમાન શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરજીમહારાજાના ચરણ-કમળને વિષે ભક્તિમાં તત્પર તેમના પટ્ટધર શિષ્ય શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજા વડે સંકલન કરાયેલ સૂત્રાર્થમુક્તાવલી ગ્રંથની સ્થાનાંગસૂત્રરૂપ ચોથી મોતીની માળા ગૂંથાઈ...!
પૂ. દાદાગુરૂદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. ન્યાયતકનિપુણ આ. વિક્રમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ્રાચીન તીર્થોદ્ધારક મૂર્ધન્ય આ. રાજયશસૂરીશ્વરજી આજ્ઞાવર્તિની સાધ્વીવર્ય સર્વોદયાશ્રીજી મ. ના શિષ્યા એકાદશાંગપાઠી સાધ્વી રત્નચૂલાશ્રીજી તથા સાધ્વી નયપધાશ્રીજી આદિ આર્યાવૃજે પૂ. દાદાગુરૂદેવશ્રીની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષમૃત્યર્થે સ્થાનાંગસૂત્રરૂપ ચોથી મોતીની માળાનો ગુજરાતી અનુવાદ કર્યો....
શ્રી શુભ ભવતુ