SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ४३३ (૪) બલા દશા :- જે અવસ્થામાં પુરુષને બલ-શક્તિ હોય છે તે બલના યોગથી બલા કહેવાય છે... આ અવસ્થામાં બલ બતાવવાનું સામર્થ્ય પણ હોય છે. (૫) પ્રજ્ઞા દશા ઃ- ઇચ્છિત અર્થને પ્રાપ્ત કરવાના વિષયવાળી અથવા કુટુંબ વિગેરેની અભિવૃદ્ધિ કરવાના વિષયવાળી બુદ્ધિના યોગથી પાંચમી પ્રજ્ઞા નામની દશા. (૬) હાયની દશા :- જેમાં પુરુષ કામથી વિરક્ત થાય અને ઇન્દ્રિયોના બલની હાનિ થાય તે હાયની દશા... ઇન્દ્રિયોને પોતાના વિષયને ગ્રહણ ક૨વામાં અપટૂ - અસમર્થ કરે છે.. ભોગસુખમાં વિરક્ત થવાથી તથા ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવાથી આ દશા હાયની કહેવાય છે. (૭) પ્રપંચા દશા :- જેમાં શ્લેષ્માદિ નીકળે - ખાંસી વિગેરે ઉપદ્રવ તે પ્રપંચા દશા આરોગ્યથી દૂર કરે તે. અને રોગોની ઉત્પત્તિ કરે તે સાતમી પ્રપંચા દશા. (૮) પ્રાગ્મારા દશા :- વૃદ્ધાવસ્થાને કારણે જરાક શરીર નમી જાય તે પ્રાભાર દશા... તથા જેમાં શરીર પર કરચલીઓ પડી જાય તે પ્રાગ્ભારા દશા. (૯) મુક્ષુખી દશા :- મોચનં - મૂક્ - અર્થાત્ જરા રૂપ રાક્ષસીથી ઘેરાયેલા શરીરરૂપ ઘરવાળા જીવનો ત્યાગ કરવા તરફ જેનું મુખ છે - તેવી દશા. અર્થાત્ વૃદ્ધાવસ્થાને કારણે જીવનના અંતની ઇચ્છા છે જેમાં તેવી દશા તે મુમુખી દશા. (૧૦) શાયની દશા ઃ- જે દશામાં સૂતો રહે છે અને દુઃખિત હોય છે, તે શાયની દશા. સુવાડે છે. નિદ્રાવાળો કરે છે, જેમાં તે... તથા હીન અને ભિન્ન ભેદાયેલ સ્વર થવાથી... દીનપણાથી તથા દુર્બલપણાથી આ દશમી શાયની દશા છે. I૨૩૭ના अथ मंङ्गलरूपं भगवन्तं महावीरं विघ्नविघाताय स्मरन् दशाऽऽश्चर्याण्याहउपसर्गगर्भहरणस्त्रीतीर्थाभव्यपर्षत्कृष्णावरकंकागमनचन्द्रसूर्यावतरणहरिवंशकुलोत्पत्तिचमरोत्पाताष्टशतसिद्धासंयतपूजा आश्चर्याणि ॥ २३८ ॥ उपसर्गेति, आ-विस्मयतश्चर्यन्तेऽवगम्यन्ते इत्याश्चर्याण्यद्भुतानि, तत्रोपसृज्यते क्षिप्यते च्याव्यते प्राणी धर्मादेभिरित्युपसर्गा देवादिकृतोपद्रवाः, ते च भगवतो महावीरस्य छद्मस्थकाले केवलिकाले च नरामरतिर्यक्कृता अभूवन् इदञ्च किल न कदाचिद्भूतपूर्वं तीर्थकरादि अनुत्तरपुण्यसम्भारतया नोपसर्गभाजनमपि तु सकलनरामरतिरश्चां सत्कारादिस्थानमेवेति अनन्तकालभाव्ययमर्थो लोकेऽद्भुतभूत इति । गर्भस्य - उदरसत्त्वस्य हरणं - उदरान्तरसंक्रामणं गर्भहरणम्, एतदपि तीर्थकरापेक्षयाऽभूतपूर्वं सद्भगवतो महावीरस्य जातम्, पुरन्दरादिष्टेन हरिणेगमेषिदेवेन देवानन्दाभिधानब्राह्मण्युदरान्त्रिशलाभिधानाया राजपत्न्या उदरे सङ्क्रमणात्, एतदप्यनन्तकालभावित्वादाश्चर्यमेवेति । स्त्री योषित् तस्यास्तीर्थकरत्वेनोत्पन्नायाः तीर्थं =
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy