________________
स्थानांगसूत्र
४२३ (૫) સાકાર :- આગાર સહિત તે સાકાર અર્થાત્ છૂટ – અપવાદ ચારે તરફથી જે કરાય છે તે સાકાર. પ્રત્યાખ્યાનના અપવાદના હેતુભૂત જે અનાભોગ વિગેરે આગારો છે તેનાથી સહિત તે સાગાર પચ્ચકખાણ. અર્થાત્ જે પચ્ચકખાણમાં અપવાદનું સેવન છે તે સાગાર પચ્ચક્ખાણ.
(૯) અનાગાર :- આગાર રહિત પચ્ચકખાણ તે અનાગાર.. પ્રયોજન ન હોવાથી મહત્તરાગારેણં વિગેરે બીનજરૂરી આગારો પચ્ચખાણ સ્વીકારનારને નથી હોતા તે અનાગાર.. તેમાં પણ અનાભોગ અને સહસાકાર આ બે આગાર હોય જ, કારણકે મુખમાં આંગળી નાંખવા વિગેરેની સંભાવના રહેલી છે. આથી આ બે આગાર હોય.
(૭) પરિમાણ કૃત - જે પચ્ચકખાણમાં આહારાદિની દત્તીઓની - કોળીયાઓની-ઘરોની તથા ભિક્ષા વિગેરેની મર્યાદા નક્કી કરવામાં આવે તે પરિમાણ કૃત...
(૮) નિરવશેષ:- જે પચ્ચકખાણમાં ચારે પ્રકારના જે અશનાદિ આહાર છે તેના ન્યૂનાતિન્યૂન અંશનો પણ જેમાં ત્યાગ છે. અર્થાત્ ચારે પ્રકારના આહારનો સંપૂર્ણ ત્યાગ તે નિરવશેષ..
(૯) કેતન :- કેતન એટલે ચિત... જે પચ્ચકખાણ અંગૂઠો – મુઢિ – ગાંઠ કે ઘર આદિ ચિહ્નથી સહિત હોય તે કેતન પચ્ચકખાણ જેમ કે અંગૂઠો કે મુઢિ વાળીને ન ખોલું ત્યાં સુધી પચ્ચકખાણ વિગેરે.
(૧૦) અદ્ધાઃ- પોરિસિ વિગેરે કાલ માનને આશ્રયીને કરેલું પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચખાણ. // ૨૩૧il.
प्रत्याख्यानस्य साधुसामाचारीत्वादन्यामपि सामाचारी निरूपयति
इच्छामिथ्यातथाकारावश्यकीनैषेधिक्यापृच्छनाप्रतिपृच्छाछन्दनानिमंत्रणोपसम्पदः सामाचार्यः ॥२३२॥
इच्छेति, संव्यवहारः सामाचारी, इच्छाकारः बलाभियोगमन्तरेण करणम्, इच्छापूर्वकं करणं न बलाभियोगपूर्वकमित्यर्थः । मिथ्याकारो मिथ्याक्रिया तथा च संयमयोगे वितथाचरणे विदितजिनवचनसाराः साधवस्तत्क्रियावैतथ्यप्रदर्शनाय मिथ्याकारं कुर्वते मिथ्याक्रियेयमिति । तथाकरणं तथाकारः स च सूत्रप्रश्नादिगोचरः यथा भवद्भिरुक्तं तथैवेदमित्येवंस्वरूपः, अयञ्च पुरुषविशेषविषय एवं प्रयोक्तव्यः । अवश्यकर्त्तव्यैर्योगैर्निष्पन्नाऽऽवश्यकी, एतत्प्रयोग आश्रयान्निर्गच्छत आवश्यकयोगयुक्तस्य साधोर्भवति । नैषेधिकी-व्यापारान्तरनिषेधरूपा, प्रयोगश्चास्या आश्रये प्रविशत इति । 'आपृच्छनमापृच्छा सा विहारभूमिगमनादिषु प्रयोजनेषु गुरोः कार्या । प्रतिपृच्छा-प्रतिप्रश्नः, सा च प्राग्नियुक्तेनापि करणकाले कार्या पूर्वं निषिद्धेन वा प्रयोजनतस्तदेव कर्तुकामेनेति । छन्दना प्राग्गृहीतेनाशनादिना कार्या । निमंत्रणा