SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ३४७ સમાધાનઃ- જેમ એક સો વર્ષ વડે ભોગવવા યોગ્ય ભોજનને પણ અગ્નિક (ભસ્મક) વ્યાધિ વડે બાધિતને થોડા કાળ વડે પણ ભોગવવા થકા કૃતનાશ પણ નથી અને અકૃતાગમ પણ નથી. તેની જેમ અહીં પણ સમજવું. ૧૮૭થી " अथ दर्शनभेदानाहसम्यमिथ्यासम्यमिथ्यादर्शनचक्षुरचक्षुरवधिकेवलदर्शनभेदं दर्शनम् ॥१८८॥ सम्यमिति, सम्यग्दर्शन-सम्यक्त्वं मिथ्यादर्शनं-मिथ्यात्वं सम्यमिथ्यादर्शनं मिश्रं, एतच्च त्रिविधमपि दर्शनमोहनीयभेदानां क्षयक्षयोपशमोपशमोदयेभ्यो जायते तथाविधरुचिस्वभावञ्च, चक्षुर्दर्शनादि तु दर्शनावरणीयभेदचतुष्टयस्य यथासम्भवं क्षयोपशमक्षयाभ्यां जायते सामान्यग्रहणस्वभावञ्च, तदेवं श्रद्धानसामान्यग्रहणयोर्दर्शनशब्दवाच्यत्वाद्दर्शनं सप्तधोक्तमिति ॥१८८॥ હવે દર્શનના ભેદ કહે છે. (१) सम्यम् शन (२) मिथ्याशन (3) सभ्य मिथ्या - मिश्र शन (४) यक्षुशन (५) अयशन (E) अपि शन (७) ११ शन. આ સાત પ્રકારે દર્શન છે. સમ્યગુ દર્શન તે સમ્યકત્વ. મિથ્યાદર્શન તે મિથ્યાત્વ. સમ્ય મિથ્યાદર્શન તે મિશ્ર. આ ત્રણ પ્રકારનું દર્શન પણ ત્રણ પ્રકારના દર્શન મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ અને ઉદયથી થાય છે, અને તેવા પ્રકારની રૂચિરૂપ સ્વભાવવાળું છે. ચક્ષુદર્શનાદિ તો દર્શનાવરણીય કર્મના ચાર ભેદના યથાસંભવ ક્ષયોપશમ અને ક્ષયથી થાય छ. तथा सामान्य ना ५५३५. (414) स्वभावामु छ. તે પ્રમાણે – ૩ શ્રદ્ધાન અને સામાન્યગ્રહણને દર્શન શબ્દ વડે વાચ્ય હોવાથી સાત પ્રકારે शन युं छे. ॥१८८॥ अथ विनयभेदानाहज्ञानदर्शनचारित्रमनोवाकायलोकोपचाराश्रयो विनयः ॥१८९॥ ज्ञानेति, विनीयतेऽष्टप्रकारं कर्मानेनेति विनयः, ज्ञानमाभिनिबोधिकादि पञ्चधा तदेव विनयः, तस्य वा विनयो भक्त्यादिकरणं ज्ञानविनयः, 'भत्ती तह बहुमाणो तद्दिद्रुत्थाण संम भावयणा । विहिगहणब्भासोऽविय एसो विणओ जिणाभिहिओ ॥' इति । दर्शनं सम्यक्त्वं
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy