________________
स्थानांगसूत्र
३४३
ભય તો છદ્મસ્થને જ હોય છે અને તે જે સ્થાનો વડે જણાય તે સ્થાનો કહે છે. છદ્મસ્થને જાણવાના ઉપાયો કહે છે.
કારણ કે આ પ્રાણોનો નાશ કરનાર છે માટે આ છદ્મસ્થ છે. આ પ્રમાણે હેતુભૂત સાત સ્થાનો વડે છદ્મસ્થને જાણે. અહીં પ્રયોગ આ પ્રમાણે -
(૧) આ છદ્મસ્થ છે. પ્રાણોનો નાશ કરતો હોવાથી. પ્રાણીઓને (ક્યારેક નાશ કરનાર હોય છે.) મારવાથી આ છદ્મસ્થ છે. એમ નિશ્ચય કરાય છે. કેવલી તો ચારિત્રાવરણ કર્મના ક્ષીણપણાથી નિરતિચાર ચારિત્રપણાને લઇને અપ્રતિસેવી હોવાથી ક્યારેય પણ પ્રાણીઓનો નાશ કરનાર હોય નહીં. એવી રીતે સર્વત્ર ભાવના જાણવી.
(૨) છદ્મસ્થ અસત્ય બોલનાર હોય છે.
(૩) છદ્મસ્થ અદત્તને લેનાર હોય છે.
(૪) છદ્મસ્થ શબ્દાદિ વિષયોને આસ્વાદનાર હોય છે.
(૫) છદ્મસ્થ પૂજા - સત્કાર - પુષ્પ વડે અર્ચન અને વસ્ત્રાદિ અર્ચનમાં બીજાએ પોતાનું
સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર અર્થાત્ પૂજાદિમાં હર્ષ પામનાર.
(૬) છદ્મસ્થ આ ‘આધાકર્માદિ સાવઘ પ્રતિસેવન કરનાર હોય છે.
-
પાપ સહિત છે' એવી રીતે પ્રરૂપીને તેનું જ
(૭) સામાન્યથી જેમ બોલનાર છે તેમ કરનાર નથી. જુદી રીતે કહીને જુદી રીતે કરનાર હોય છે.
આ સાત સ્થાનો વિપર્યસ્તપણાએ કેવલીને જણાવનારા હોય છે. ।।૧૮૪ केवलिनः प्रायो गोत्रविशेषवन्त एव भवन्तीति मूलगोत्रविभागमाहकाश्यपगौतमवत्सकुत्सकौशिकमण्डववाशिष्ठा मूलगोत्राणि ॥१८५॥
काश्यपेति, तथाविधैकैकपुरुषप्रभवा मनुष्यसन्ताना गोत्राणि, उत्तरगोत्रापेक्षयाऽऽदिभूतानि गोत्राणि मूलगोत्राणि तानि सप्त, यथा काशे भवः काश्यो रसस्तं पीतवानिति काश्यपः, तदपत्यानि काश्यपाः, मुनिसुव्रतनेमिवर्जा जिनाश्चक्रवर्त्यादयश्च क्षत्रियाः सप्तमगणधरादयो द्विजा जम्बूस्वाम्यादयो गृहपतयश्च । गोत्रगोत्रवद्भयोऽभेदादेवं निर्देशो ऽन्यथा काश्यपं गोत्रमिति वक्तव्यं स्यात् । गोतमस्यापत्यानि गौतमा क्षत्रियादयो यथा सुव्रतनेमी जिनौ नारायणपद्मवर्जवासुदेवबलदेवा इन्द्रभूत्यादिगणनाथत्रयं वैरस्वामी च । वत्सस्यापत्यानि वत्साः शय्यम्भवादयः, कुत्साः शिवभूत्यादयः, कौशिकाः षडुलुकादयः, मण्डोरपत्यानि मण्डवाः । वशिष्ठस्यापत्यानि वाशिष्ठाः षष्ठगणधरार्यसुहस्त्यादयः । एवं काश्यपादीनामवान्तराणि सप्त सप्त गोत्राणि भवन्ति ॥ १८५ ॥