________________
स्थानांगसूत्र
२११ યુગલિક વિગેરે મનુષ્યત્વરૂપ મનુષ્યની સુગતિથી આ સુકુલમાં જન્મવારૂપ મનુષ્ય સુગતિનો ભેદ બતાવેલ છે. /૧૦૧
पुनर्जीवाश्रयेणाहक्रोधमानमायालोभैर्मनोवाक्कायेन्द्रियैर्वा प्रतिसंलीना अप्रतिसंलीनाश्च ॥१०२॥
क्रोधेति, क्रोधादिकं वस्तु वस्तु प्रति सम्यग्लीना निरोधवन्तः प्रतिसंलीनाः, तत्र क्रोधं प्रत्युदयनिरोधेनोदयप्राप्तविफलीकरणेन च प्रतिसंलीनः क्रोधप्रतिसंलीनः । एवमग्रेऽपि, कुशलमनउदीरणेनाकुशलमनोनिरोधेन च मनः यस्य प्रतिसंलीनं स मनःप्रतिसंलीनः, शब्दादिषु मनोज्ञामनोज्ञेषु रागद्वेषपरिहारीन्द्रियप्रतिसंलीनः, एतद्विपर्ययोऽप्रतिसंलीनः ॥१०२।।
ફરી જીવને આશ્રયીને કહે છે.
ચાર પ્રતિસલીન અર્થાત્ ક્રોધાદિના નિરોધ કરનારા કહેલા છે. (૧) ક્રોધ પ્રતિસલીન (ર) માન પ્રતિસલીન (૩) માયા પ્રતિસંલીન અને (૪) લોભ પ્રતિસલીન. તથા (૧) માન પ્રતિસંલીન (૨) વચન પ્રતિસલીન (૩) કાય પ્રતિસલીન તથા (૪) ઇંદ્રિય પ્રતિસંલીન.
પ્રતિસલીન = પ્રત્યેક પર પદાર્થથી દૂર થઈ આત્મામાં લીન થનાર અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં ક્રોધાદિકનો વિરોધ કરી પોતામાં લીન રહે તે પ્રતિસલીન.
(૧) ક્રોધ પ્રતિસંલીન - ક્રોધના ઉદયને અટકાવવા વડે અને ઉદયમાં આવેલ ક્રોધને નિષ્ફળ કરવા વડે ક્રોધને અટકાવનારા તે ક્રોધ પ્રતિસંલીન. આ પ્રમાણે માનાદિ પ્રતિસલીનતા જાણવી.
(૨) મનઃ પ્રતિસંલીન - કુશલ મનની ઉદીરણા વડે અકુશલ મનનો વિરોધ કરવા વડે જેનું મન કાબુવાળું છે તે મન:પ્રતિસલીન... તે રીતે વચન પ્રતિસલીન-કાય પ્રતિસલીન જાણવા.
| (૩) ઈન્દ્રિય પ્રતિસલીન - મનોજ્ઞ તથા અમનોજ્ઞ શબ્દાદિ વિષયોને વિષે રાગ-દ્વેષને દૂર કરનારા તે ઈન્દ્રિય પ્રતિસંલીન જાણવા.
આનાથી વિપરીત હોય તે ઈન્દ્રિય અપ્રતિસલીન જાણવા. /૧૦રા असंलीनतां प्रकारान्तरेण दर्शयतिदीनादीनताभ्यां परीणामरूपमनःसंकल्पैः पुरुषाश्चतुर्विधाः ॥१०३॥
दीनेति, दीनो दैन्यवान् क्षीणोजितवृत्तिः पूर्वं पश्चादपि दीन एव, अथवा बहिर्वृत्त्या दीनोऽन्तर्वृत्त्यापि दीन इत्येको भङ्गः दीनोऽदीनश्चेति द्वितीयः, अदीनो दीनश्चेति तृतीयः, उभयथाऽदीन इति चतुर्थः, परिणामापेक्षया बहिर्वृत्त्या म्लानवदनत्वादिगुणयुक्तशरीरेण दीनः सन् पुनर्दीनतया परिणतोऽन्तर्वृत्त्या दीनः सन्नदीनपरिणतः, अदीनः सन् दीनपरिणतः, अदीनः