________________
१७०
अथ स्थानमुक्तासरिका જેથી પરલોકનો પણ ત્યાગ થાય છે. તેને આપેલ શ્રુતનું ઉખર ભૂમિમાં વાવેલ બીજની જેમ નિષ્ફળપણું છે.
હવે સૂત્રાર્થની વાચનાને યોગ્ય આત્મા જણાવે છે. (૧) વિનીત (૨) વિગઈ સેવનમાં અનાસક્ત તથા (૩) ઉપશાંત ક્રોધી આત્મા સૂત્રાર્થ વાચના માટે યોગ્ય છે.
હવે સમ્યકત્વને પણ અયોગ્ય આત્માને જણાવે છે. ત્રણ પ્રકારના આત્મા સમ્યકત્વને પણ अयोग्य छ अर्थात् ७५द्देशने अयोग्य छे. (१) द्वेषी (२) भूढ (3) तथा Bisी...
(१) हुष्ट :- तत्त्व प्रति अथवा तत्त्व समवन।२। प्रति ने द्वेष डोय ते हुष्ट वाय, કારણ કે દ્વેષને કારણે જલ્દી તત્ત્વને – ઉપદેશને સ્વીકારતો નથી.
(२) भूट :- गुर भने होपने नहीं ना२. | (૩) વ્યગ્રાહિત - ખોટો ઉપદેશ આપનારા દ્વારા આગ્રહમાં આવેલો તે વ્યક્ઝિાહિત, આવી વ્યક્તિ પણ ઉપદેશને સ્વીકારતી નથી પરંતુ આનાથી વિપરીત હોય તે સુસંજ્ઞાપ્ય કહેવાય અર્થાત્ અદુષ્ટ, અમૂઢ તથા અકદાગ્રહી એવા આત્મા તત્ત્વના બોધને સરળતાથી પ્રાપ્ત કરે છે. II૭પા
अथ कल्पस्थितिमाह
सामायिकच्छेदोपस्थापनीयनिर्विशमानकल्पस्थितिभेदान्निविष्टजिनस्थविरकल्पस्थितिभेदाद्वा त्रिधा कल्पस्थितिः ॥७६॥
सामायिकेति, संयमविशेषः सामायिकं तस्य तदेव वा कल्प:-करणमाचारः, तदुक्तं 'सामर्थ्य वर्णनायाञ्च करणे छेदने तथा । औपम्ये चाधिवासे च कल्पशब्दं विदुर्बुधा' इति । सामायिककल्पः, स च प्रथमचरमतीर्थयोः साधूनामल्पकालः, छेदोपस्थापनीयस्य सद्भावात्, मध्यमतीर्थेषु महाविदेहेषु च यावत्कथिकः, छेदोपस्थापनीयाभावात्, तदेवं तस्य तत्र वा स्थिति:-मर्यादा सामायिककल्पस्थितिः । सा च नियमरूपाऽनियमरूपा च शय्यातरपिण्डपरिहारे चतुर्यामपालने पुरुषज्येष्ठत्वे बृहत्पर्यायस्येतरेण वन्दनकदाने च नियमरूपा, अचेलतायामाधाकर्मिकभक्ताद्यग्रहणे राजपिण्डाग्रहणे प्रतिक्रमणकरणे मासकल्पकरणे पर्युषणकल्पकरणे चानियमरूपा । पूर्वपर्यायछेदेनारोपणीयं छेदोपस्थापनीयम्, व्यक्तितो महाव्रतारोपणमित्यर्थः, तच्च प्रथमचरमतीर्थयोरेव, तत्कल्पस्थितिश्च पूर्वोक्तेषु दशसु स्थानकेष्ववश्यपालनरूपा । ये परिहारविशुद्धितपोऽनुचरन्ति ते निर्विशमानास्तेषां कल्पे स्थितिनिर्विशमानकल्पस्थितिः, तद्यथा ग्रीष्मशीतवर्षाकालेषु क्रमेण जघन्यं चतुर्थषष्ठोष्टमानि मध्यम षष्ठादीनि, उत्कृष्टमष्टमादीनि तपः, पारणञ्चायाममेव, पिण्डैषणासप्तके चाद्ययोरभिग्रह एव, पञ्चसु पुनरेकया भक्तमेकया च पानकमित्येकं द्वयोरभिग्रह इति । आसेवितविवक्षितचारित्रा