________________
स्थानांगसूत्र
१०१ प्रार्थनापूर्वकं मरणं निदानमरणम्, यस्मिन् भवे जन्तुर्वर्तते तद्भवयोग्यमेवायुर्बध्वा पुनर्मियमाणस्य मरणं तद्भवमरणम्, एतच्च संख्यातायुष्कनरतिरश्चामेव, तेषामेव हि तद्भवायुर्बन्धो भवति, विशुद्धसंयमिनान्तु देवायुष एव बन्धयोग्यत्वेन मनुजायुषो बन्धे सत्यप्रशस्तता, गीरितस्तरुतः पतित्वा च मरणे गिरिमरणतरुमरणे, जलप्रवेशो ज्वलनप्रदेशः, जले ज्वलने वा प्रविश्य मरणमिति भावः, विषं भक्षयित्वा मरणं विषभक्षणम्, स्वशरीरस्य शस्त्रादिना विदारयित्वा मरणं शस्त्रमरणमेतानि सर्वाण्यप्रशस्तान्यननुज्ञातानि च । शीलभङ्गरक्षणादिकारणे तु वैहानसगृध्रपृष्टे मरणे अनुज्ञाते, एवं विषभक्षणशस्त्रपाटने अपि, वृक्षशाखादावुद्वद्धत्वान्नभसि भवं मरणं वैहानसम्, गृधैर्भक्षणं गृध्रस्पृष्टम् । अथ प्रशस्तमरणमाह पादपेति-पादपस्य छिद्मपतितस्येवात्यन्तनिश्चेष्टतयाऽवस्थाय मरणम्, भक्तस्यैव न चेष्टाया अपि पादपोपगमन इव प्रत्याख्यानं यत्र तद्भक्तप्रत्याख्यानम् । पादपोपगमनं द्विविधं निर्हारिमानिर्हारिमभेदात्, यद्वसतेरेकदेशे विधीयते तत्ततः शरीरस्य निस्सारणानिर्हारिमम् । यत्तु गिरिकन्दरादौ तदनिर्हरणादनिर्हारिमम्, नियमाच्छरीरप्रतिक्रियावजं पादपोपगमनं भवति । इङ्गितमरणन्त्विह नोक्तं द्विस्थानकानुरोधात् ॥३६॥
अपना भ२९ रे छे. (१) प्रशस्त. (२) अप्रशस्त तेनु नि३५५ ४२ता 3 छ -
श्रम। मगवान महावीरे श्रम नियन्याने (१) सन् भ२९८ (२) पशात भ२९५ साले મરણ સ્વીકારવા યોગ્ય ઉપાદેય બુદ્ધિથી ફળ વડે પ્રવૃત્તિ કરવા માટે સદા કહેલ નથી, સ્વીકારવાની બુદ્ધિ વડે નામથી પણ ઉચ્ચારણ કરેલ નથી, સદા વખાણેલ નથી, સદા અનુમત નથી એટલે કે તમે કરો એમ પણ કહેલ નથી.
(૧) વલનું મરણ :- પરિષહાદિથી બાધિત હોવાથી (પરિષહાદિને સહન ન કરવાથી સંયમથી પતિત - નિવૃત થયેલાનું જે મરણ તે વલનું મરણ કહેવાય છે.
સંયમની પ્રવૃત્તિમાં ખેદ પામેલાઓ જે મરણ કરે તે વલનું મરણ.
(૨) વશર્ત મરણ - તેલ સહિત દીપકની શિખાને જોવાથી આકુલ થયેલા પતંગીયા આદિની જેમ ઇન્દ્રિયોને વશ થયેલાનું મરણ તે વશારૂં મરણ
એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ઝન્થોને (૧) નિદાન મરણ, (૨) તદ્ભવ મરણ આ બે મરણ ઉપાદેય બુદ્ધિથી પ્રવૃત્તિ કરવા માટે સદા કહેલ નથી, સ્વીકારવાની બુદ્ધિ વડે નામથી પણ ઉચ્ચાર કરેલ નથી, સદા વખાણેલ નથી, તમે કરો એમ આજ્ઞા પણ આપી નથી.
(૧) નિદાન મરણ :- ઋદ્ધિ અને ભોગ વગેરેની જે પ્રાર્થના તે નિદાન - અને આ નિદાન - નિયાણા પૂર્વકનું જે મરણ તે નિદાન મરણ.