SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ४०५ अनुभूयन्ते, इदञ्च ज्ञानं मूर्त्तिमतश्शरीरादन्यत्, तस्य चामूर्त्तेनैव गुणिना भाव्यम्, अत: शरीरात् पृथग्भूतोऽमूर्त्त आत्मा ज्ञानाधारभूतो ज्ञानमिवास्ति, अन्यथा ज्ञानमपि न भवेत्, न ह्यमूर्तो मूर्त्तस्य गुणो युक्तः, अतिप्रसङ्गात्, नाप्यात्माभ्युपगममन्तरेण लोकायतिकस्य कथञ्चिद्विचार्य - माणं मरणमुपपद्यते, दृश्यन्ते च तथाभूत एव शरीरे म्रियमाणा मृताश्च, इत्येवं युक्तियुक्तमप्यात्मानमेते स्वदर्शनानुरागिणस्तमसाऽऽवृतदृष्टयो धाष्टर्यान्नाभ्युपगच्छन्ति, तस्मादेतेऽजितेन्द्रियतया कामभोगाऽऽसक्ताः संसारकर्दमे भीषण एव विषण्णास्तिष्ठन्ति न कथञ्चिदपि સંસારાદ્વિમુષ્યન્તે ॥૪॥ તેથી આ મતનું નિરાકરણ (ખંડન) કરે છે. સૂત્રાર્થ :- તમે જે કહ્યું તે બરાબર નથી, કારણ કે અલગ રૂપે તેનો અભાવ થાય છે. અમૂર્ત એટલે અરૂપી, ગુણોના આધારરૂપે હોવાથી તેની એટલે આત્માની સિદ્ધિ થાય છે. જો તેની સિદ્ધિ ન થાય તો મરણની પ્રાપ્તિ ન થાય. ટીકાર્થ :- આત્મા નથી એ પ્રમાણેનો વાદ યોગ્ય નથી. તે આ પ્રમાણે હું ક્યાંથી આવ્યો છું, આ શરીર છોડી હું ક્યાં જઇશ. આ શરીર પહેલા પાતળું હતું. જાડું હતું, એ પ્રમાણે શરીરથી અલગ ભાવ આત્મામાં પ્રત્યયો સહિત અનુભવાય છે. અજ્ઞાન રૂપી શરીરથી અલગ અનુભવાય છે. તે આત્મા અરૂપીપણાના ગુણવાળો વિચારવો. આથી શરીરથી અલગ રૂપે અરૂપી આત્મા જ્ઞાનાચારમય જ્ઞાનમય છે. નહીં તો જ્ઞાન હોય જ નહીં. અમૂર્ત એટલે અરૂપી કદી પણ મૂર્તના ગુણોવાળો હોઈ શકે નહીં, કારણકે અતિપ્રસંગ અતિવ્યાપ્તિ આવતી હોવાથી. આત્માનો સ્વીકાર કર્યા વગર લોકાતિક એટલે નાસ્તિક મતને કંઇક વિચારના મરણનો સ્વીકાર થશે નહીં. તેવા પ્રકારના શરીરમાં મરેલા અને મરતા દેખાય છે. આ પ્રમાણે યુક્તિ યુક્ત આત્માને પણ આ પોતાના દર્શનના રાગીઓ અજ્ઞાનરૂપ અંધકારથી ઘેરાયેલા આંખવાળા ધૃષ્ટતાથી સ્વીકારતા નથી માટે એઓ અજીતેન્દ્રિયપણાથી કામભોગોમાં આસક્ત થયેલા સંસારરૂપી કાદવમાં (ભયંકર) ભીષણપણે જ વિષાદ પામેલા રહે છે. જરાપણ (કંઇપણ) સંસારથી મુક્ત થતા (છૂટતા) નથી. ૫૪ पाञ्चभौतिकमात्रवादं निराकर्तुमाह एतेन भूतात्मक एव लोक इति निरस्तं कर्तृत्वानुपपत्तेश्च ॥५५॥ एतेनेति, पूर्वोक्तदोषेणेत्यर्थः, भूतात्मक एवेति पञ्चभूतमात्रवादिनो लोकायतिकविशेषा:, सांख्याश्च विवक्षिताः, एवपदेनात्मनिरासः, सांख्यानामपि मत आत्मनो निर्गुणत्वेना
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy