SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३७७ સૂત્રાર્થ - સમવસરણો ચાર પ્રકારના છે. (૧) ક્રિયાવાદિ (૨) અક્રિયાવાદિ (૩) વૈનાયિક (૪) અજ્ઞાનવાદિ. ટીકાર્થ - જીવાદિ પદાર્થો છે જ એ પ્રમાણે બોલનારા ક્રિયાવાદિઓ છે. જેઓ જીવાદિ પદાર્થોનો અભાવ બોલનારા છે. તેઓ અક્રિયાવાદિઓ છે. જ્ઞાન તેનો નિહનવ કરનારા, છુપાવનારા અજ્ઞાનવાદિઓ છે. વિનયથી જ કેવલજ્ઞાન વગેરે ઈષ્ટ ઈચ્છિતની પ્રાપ્તિ થાય એમ બોલનારા વૈનયિકવાદિઓ છે. આ ચારે પણ વાદિનો પેટા ભેદો સહિત આક્ષેપ કરી એટલે વર્ણન કરી જયાં આગળ વિક્ષેપ એટલે નિરાકરણ કરાય તે સમવસરણ છે તેને ભાવ સમવસરણ કહેવાય છે એ પ્રમાણે ભાવાર્થ છે. આ ક્રિયાવાદિઓ વગેરે મિથ્યાષ્ટિઓ જ છે. એકાંતે જીવાસ્તિત્વમાં પરરૂપ વડે સજ્વાપત્તિથી એકવિધપણાના પ્રસંગથી જગત છે. એકાંતે જીવનો નિષેધ કરવામાં નિષેધ કરનારનો અભાવ હોવાથી નિષેધની અસિદ્ધિ વડે સર્વાસ્તિતાનો દુનિવર છે. જ્ઞાન વગર અજ્ઞાન એ જ કલ્યાણકર છે એ પ્રમાણે બોલવાનો અસંભવ હોવાથી તે કહેવામાં જ્ઞાનના આવશ્યકપણાથી પોતાના સ્વીકારેલામાં વિરોધ આવે છે. જ્ઞાન-ક્રિયા વગર મોક્ષનો અસંભવ હોવાથી ફક્ત વિનય માત્ર અકિંચિતુકર હોવાથી અસદુભૂ અર્થનું પ્રતિપાદન છે. ફક્ત એમાં ક્રિયાવાદિઓના એકસો એંસી (૧૮૦) ભેદો છે, અક્રિયાવાદિના ચોર્યાશી (૮૪) ભેદો છે, સડસઠ (૬૭) ભેદો અજ્ઞાનવાદિઓના છે. વૈનયિકોના બત્રીસ (૩૨) ભેદો છે. સર્વ મળીને ૩૬૩ મતો થાય છે. ll૪૦ના अज्ञानवादिमतमनूद्य निराचष्टेज्ञाने परस्परविरोध इति चेन्न सर्ववेत्तुस्तदभावात् ॥४१॥ ज्ञान इति, अज्ञानवादिनो हि वदन्ति, ज्ञानिनः सर्वे परस्परविरुद्धवादित्वेन न यथार्थवादिनः, तथा हि केचिदात्मानं विभुमपरेऽसर्वगतमन्येऽङ्गुष्ठपर्वमात्रमितरे च श्यामाकतन्दुलमात्रमाहुः तथा मूर्तममूर्तं हृदयस्थं ललाटस्थमात्मानमूचुरित्येवं नैकवाक्यता दृश्यते, न वाऽतिशयज्ञानी कश्चिद्विद्यते यस्य वाक्यं प्रमाणं भवेत्, विद्यमानोऽप्यसौ नार्वाग्दर्शिनोपलक्ष्यते, तथा चोक्तम् 'सर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः । तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैर्विज्ञायते कथमि'ति । न च सर्वविषयविज्ञानसम्भवः, तदुपायपरिज्ञानाभावात्, अन्योऽन्याश्रयात्, विशिष्टज्ञानव्यतिरेकेण न तत्प्राप्त्युपायज्ञानम्, न च तदन्तरेणोपेयस्य सर्वविषयविज्ञानसम्भव इति । न च ज्ञानं ज्ञेयस्य स्वरूपं परिच्छिनत्ति, उपलभ्यमानस्यार्वाङ्मध्यपरभागत्रयवत्त्वेनाग्भिाव एव ज्ञानेन परिच्छिद्यते, नेतरौ, अर्वाग्भागेन व्यवधानात्, तथाऽर्वाग्भागस्यापि भागत्रयपरिकल्पनया तदेकभागस्यापि पुनस्तथाकल्पनात् परमाणुपर्यवसानता भागस्य स्यात्, तथा च तस्य स्वभावविप्रकृष्टत्वादग्दर्शिनां नोपलम्भविषयतेति
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy