SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० सूत्रार्थमुक्तावलिः કરનાર ઠંડા પાણી વગેરેના વપરાશથી રહિત, અસંયમના અનુષ્ઠાનોનો ઉપદેશ, પ્રશંસા ન કરનાર, અર્થશાસ્ત્ર, ધૂત એટલે જુગાર રમવા, શુષ્કવદ એટલે નકામો થઈ વિવાદ ન કરનારો, છત્રી, પગરખાં, પંખા વગેરેના વાપરનારો, પેશાબ, વિષ્ટા વગેરે વનસ્પતિ બીજ વગરની અંડિલ (ચોખ્ખી) ભૂમિમાં પરઠવે પુનઃ કર્મ, પશ્ચાતુકર્મ, ભયથી ધારણ કરેલ (હણાયેલો) નાશ પામેલ વગેરે (છોડે) દોષનો સંભવ હોવાથી પરપાત્રમાં ભોજન વગેરેને છોડતો, યશઃ કીર્તિને ન ઈચ્છતો, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ શુદ્ધ આહાર-પાણીને ગ્રહણ કરતો સંયમમાં સ્થિર થાય. હંમેશાં ધર્મકથા સંબંધી બોલનારો હોય, માર્મિક વચન ન બોલે, ભિક્ષા માટે ઘર વગેરેમાં પ્રવેશેલો ઉત્સર્ગ માર્ગે બેસે નહીં. ઘડપણ રોગાતંકના કારણે અથવા અશક્તિના કારણે બેસે. વારંવાર ન હસે, આહાર વગેરેમાં તથા મનોહર શબ્દ વગેરેમાં આસક્તિ રાખે નહીં. પરિષહ ઉપસર્ગ વગેરેમાં અદીન મનવાળો થાય. એટલે કે ગરીબડો ન થાય. આ પ્રમાણે કરવાથી વિવેક પ્રગટ થાય છે. સુતપસ્વી, ગીતાર્થ ગુરૂની હંમેશાં સેવા કરે. આ પ્રમાણે સંયમનું પાલન કરતા કર્મક્ષયને अमित-छ. ॥3॥ धर्मस्य समाधि विनाऽपूर्णत्वात्समाधिमाहसमाहितोऽनिदानो भावभिक्षुः ॥३८॥ समाहित इति, दर्शनज्ञानतपश्चारित्ररूपेषु भावसमाधिषु व्यवस्थितः समाहितः, यः सम्यक् चरणे व्यवस्थितः स चतुर्विधभावसमाधिसमाहितात्मा भवति, यो वा भावसमाधिसमाहितात्मा भवति स सम्यक्चरणे व्यवस्थितो भवति, दर्शनसमाधौ हि व्यवस्थितो जिनवचनभावितान्त:करणो निवातशरणप्रदीपवन कुमतिवायुभिर्धाम्यते, ज्ञानसमाधिना तु यथा यथाऽपूर्वं श्रुतमधीते तथा तथाऽतीव भावसमाधावुद्युक्तो भवति, चारित्रसमाधावपि विषयसुखनिःस्पृहतया निष्किञ्चनोऽपि परं समाधिमवाप्नोति, तप:समाधिनामपि विकृष्टतपसोऽपि न ग्लानिर्भवति तथा क्षुत्तृष्णादिपरीषहेभ्यो नोद्विजते तथाऽभ्यस्ताभ्यन्तरतपोध्यानाश्रितमनाः स निर्वाणस्य इव न सुखदुःखाभ्यां बाध्यत इत्येवं चतुर्विधसमाधिस्थ: सम्यक्चरणव्यवस्थितो भवति, यद्वा धर्मसमाधि प्राप्तः समाहितो भावसाधुः, तपोऽनुष्ठानं कुर्वत ऐहिकामुष्मिकाकाङ्क्षाभावात्, अनिदान:-भूतसमारम्भो निदानं तन्न विद्यते यस्यासावनिदानः सावद्यानुष्ठानरहितः, कर्मणो हि प्राणातिपातादीनि निदानानि, प्राणातिपातोऽपि द्रव्यक्षेत्रकालभावभेदाच्चतुर्धा, त्रसान् स्थावरान्वा ऊर्ध्वाधस्तिर्यग्रूपेषु त्रिषु लोकेषु प्राच्यादि दिक्षु विदिक्षु द्वेषाच्च दिवा रात्रौ वा प्राणिनो हस्तपादाभ्यां बध्वाऽन्यथा वा कदर्थयित्वा यत्तेषां दुःखोत्पादनं तन्न कुर्यात्, सर्वत्र मनोवाक्कायकर्मसु संयतो भवन् भावसमाधि
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy