________________
३१२
सूत्रार्थमुक्तावलिः પ્રમાણતા છે. આજ વાત બીજા પ્રમાણમાં સમાનપણે લાગુ પડે છે. અનુમાન વગેરેથી નિર્ણાત અર્થમાં વિવાદનો અભાવ હોય છે. જો અનુમાન પ્રામાણ્ય થાય તો પ્રતીતિ સિદ્ધ સકલ વ્યવહારનો ઉચ્છેદ થશે એ વિના ભૂત એટલે કારણ કાર્ય ભાવથી પ્રતિનિયત જ અર્થથી પ્રતિનિયત અર્થને જ સ્વીકારનારને જ જાણકારી થાય છે. પણ એક પ્રમાણમાંથી બધાનું જ્ઞાન થતું નથી. અતિન્દ્રિય અર્થોના અનુમાનનો જ વિરોધ કરવાથી પ્રત્યક્ષ અને તેનાથી જુદા અતિન્દ્રિય પદાર્થોનો પ્રામાણ્ય સિવાય બીજી વ્યવસ્થાનો અસંભવ છે. બીજાના મનમાં રહેલા એના વ્યાપાર વ્યવહાર વગેરે કાર્ય વિશેષનો સ્વીકાર થતો નથી. તેથી પ્રત્યક્ષ વગરના વ્યવહાર પ્રમાણનો પણ સિદ્ધ થવાથી આત્મા છે. કેમકે તેના અસાધારણ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી ચક્ષુરિન્દ્રિયની જેમ વગેરે અનુમાનોથી ભૂતોથી અલગ ચૈતન્ય ગુણોના આધારરૂપ આત્માની સિદ્ધિ થઇ એ ભાવ છે. / ૫ //
अथाद्वैतवादनिराकरणाय तन्मतमाहएक एवात्मा जलचन्द्रवन्नाना भासत इत्यपरे ॥६॥
एक एवेति, यथाऽप्सु प्रतिबिम्बितश्चन्द्र एकोऽपि बहुधा भासते न त्वनेके चन्द्राः, तथैक एवात्मा पृथिव्यादिभूताद्याकारतया नाना दृश्यते, न च प्रत्यक्षबाधा, तस्याभेदग्राहकतयैव प्रवृत्तेः, न हि भेदोऽर्थानां सम्भवति, तद्भेदस्य देशकालाकारभेदैरसम्भवात्, न च स्वतोऽभिन्नस्यान्यभेदेन भेद उपपद्यते, न वाऽन्यभेदोऽन्यत्र सङ्क्रामति, देशादीनां भेदस्याप्यन्यदेशादिभेदाढ़ेदेऽनवस्था भवेत्, तेषां भेदस्य स्वतस्त्वे भावभेदस्यापि स्वतःसम्भवेन देशादिभेदानेदाभ्युपगमो निरर्थकः स्यात्, तस्मादेकरूप एवात्मा विद्यास्वभावोऽविद्यया च नाना प्रतिभासते, तन्निवर्त्तकानि शास्त्रणि । अविध्यापि ब्रह्मव्यतिरिक्ता तत्त्वतो नास्ति, रज्ज्वादौ सर्पवत्, अत एवासौ निवर्त्तते, तत्त्वतः सत्त्वे निवृत्त्यसम्भवात्, अविद्या च तत्त्वज्ञानलक्षणप्रागभावरूपा, सा चानादित्वेऽपि तत्त्वज्ञानलक्षणविद्योत्पत्तौ घटादिप्रागभाववन्निवर्त्तते अविद्या ब्रह्मणो भिन्नाऽभिन्ना वेत्यादिविकल्पस्य वस्तुविषयत्वादवस्तुभूतायामविद्यायां नावसरः, तथा च ‘एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥' 'पुरुष एवेदं सर्वमि'त्याद्यागमवचनान्यप्युपपद्यन्त इति वेदान्तिनः ॥६॥
હવે અદ્વૈતવાદનું નિરાકરણ કરવા માટે તેનો મત કહે છે...
સૂત્રાર્થઃ એકજ આત્મા છે. તે પાણીમાં પડેલા ચંદ્રના પડછાયાની જેમ અલગ-અલગ દેખાય छ. म बी मेट सन्यो । छ.
ટીકાર્થ : એક ચંદ્રમા હોય પણ પાણીમાં કેવી રીતે તેના અનેક રૂપ દેખાય છે. તેવી રીતે એકજ આત્મા પૃથ્વી આદિ ભૂતોના આકાર રૂપે જુદા-જુદા ભૂતોરૂપે દેખાય છે. અને એમાં પ્રત્યક્ષ