________________
३०८
सूत्रार्थमुक्तावलिः યોગ્ય નથી. કોઇનો પણ અત્યંત અસંભવ છે. કોઇનો પણ અત્યંત ઉચ્છેદનો અસંભવ હોવાથી 565 °४ ७२७६ थाय छे.... ||3||
अथ भगवदुक्तजीवकर्मतद्धेतुतत्त्रोटनमोक्षातिक्रमेण निजमनीषिकोद्भावितसमयाभिनिविष्टानां मानवानां न संसारगर्भजन्मदुःखमारादिपारगत्वमिति सूचयितुं प्रथमतश्चार्वाकमतमुपन्यस्यति
विशिष्टपञ्चभूतपरिणाम एवात्मा तद्विनाशोऽन्यतमापायादित्येके ॥४॥
विशिष्टेति, एके चार्वाकाः सर्वलोकव्यापीनि पञ्चमहाभूतानि पृथिव्यप्तेजोवाय्वाकाशलक्षणानि पदार्थत्वेनाभ्युपयन्ति न ततो व्यतिरिक्तं किञ्चिदपि, कठिनलक्षणा पृथिवी द्रव्यलक्षणा आपः, उष्णरूपं तेजः, चलनलक्षणो वायुः, शुषिरलक्षण आकाशः, एतानि प्रत्यक्षप्रमाणसिद्धानि, नैतेभ्यो व्यतिरिक्तः कश्चिदात्मादिरस्ति, तद्ग्राहकप्रमाणाभावात्, न वा प्रत्यक्षव्यतिरिक्तमनुमानादिकं प्रमाणं भवितुमर्हति, तत्रेन्द्रियेण साक्षादर्थसम्बन्धाभावात्, यच्च चैतन्यमुपलभ्यते तत्कायाकारपरिणतेषु भूतेष्वेव, पञ्चभूतानां समुदये शरीरेन्द्रियविषयसंज्ञा भवन्ति, तेभ्यश्च चैतन्यम् तथा च भूतकार्यत्वाद्यथा घटादयो न भूतव्यतिरिक्तास्तथा चैतन्यमपीति कायलक्षणविशिष्टपञ्चभूतपरिणाम एवात्मा, मृतादिव्यपदेशस्तु तत्परिणामे चैतन्याभिव्यक्तौ सत्यां तदूर्ध्वं तेषामन्यतमस्य विनाशे तत्परिणामविनाशाच्चैतन्यस्याप्यभावेन भवति, न तु व्यतिरिक्तजीवविनिर्गमनात् । केषाञ्चिल्लोकायतिकानामाकाशस्यापि भूतत्वेनाभ्युपगमात् पञ्चेत्युक्तम् ॥४॥
હવે ભગવાને કહેલ જીવકર્મ, કર્મના હેતુઓ તેને (કર્મને) તોડવાનું, મોક્ષનું અતિક્રમ, પોતાની બુદ્ધિ વડે ઉત્પન્ન કરેલ, સિદ્ધાંતો વડે પકડાયેલા સંસાર, ગર્ભ-જન્મ-દુઃખ-શ્રમ વિગેરેથી પાર પામતા નથી, એ બતાવવા પહેલાં ચાર્વાક (નાસ્તિક) મત બતાવે છે.
સૂત્રાર્થ : વિશિષ્ટ પાંચભૂતોનો પરિણામ એજ આત્મા છે. તે આત્માનો નાશ તે પાંચમાંથી કોઇપણ એક ભૂતનો નાશ થવાથી થાય છે.
टार्थ : 'मे' से ५४थी यावी मेटले नास्ति सम४ा. तेभो सर्वतो व्यापेसा पृथ्वी, પાણી, અગ્નિ, વાયુ, આકાશ રૂપ પાંચ મહાભૂતોને પદાર્થ રૂપે સ્વીકારે છે. તેના સિવાય બીજું કંઈ નથી. કઠીન રૂપે પૃથ્વીદ્રવ એટલે પ્રવાહી રૂપે પાણી, ઉષ્ણતા રૂપે તેજ એટલે અગ્નિ, ચલન રૂપે વાયુ, પોલાણ રૂપે આકાશ આ પાંચે પદાર્થો પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. એના સિવાય બીજું આત્મા વગેરે કંઇપણ નથી. કારણકે તેના ગ્રાહક પ્રમાણનો અભાવ છે. પ્રત્યક્ષ સિવાય અનુમાન વગેરે પ્રમાણ બનવાની યોગ્યતા ધરાવતા નથી. કારણ કે તેઓમાં ઇન્દ્રિયોની સાથે પદાર્થોનો