SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २७९ आचारांगसूत्र भवन्ति तत्पक्ष्मनिष्पन्नानि गौडविषयविशिष्टकासिकपट्टानि मलयजसूत्रोत्पन्नान्येवंविधानि महाघमूल्यतया ऐहिकामुष्मिकापायभयाल्लाभे सति न प्रतिगृह्णीयात् । तथा सिन्धुविषय एव सूक्ष्मचर्माणः पशवस्तच्चर्मनिष्पन्नानि कृष्णनीलगौरमृगाजिनानि कनकनिभकान्तीनि कृतकनकरसपट्टानि कनकरसस्तबकाञ्चितानि व्याघ्रचर्माण्यन्यानि वा तथा प्रकाराण्यजिनप्रावरणानि लाभे सति न प्रतिगहीयात् ॥ ७९ ॥ (समi) निषेध ४२८॥ परखने . સૂત્રાર્થ - અતિ મોંઘા તેમજ ચામડામાંથી બનેલા વસ્ત્ર અયોગ્ય છે. ભાવાર્થ:- જે વસ્ત્ર ખૂબ મોંઘા છે જેમકે ઉંદર આદિની ચામડીમાંથી બનાવેલા, કલર તથા દેખાવથી સુશોભિત તેમજ સૂક્ષ્મ (જીણા) ઈન્દ્રનીલ વર્ણયુક્ત, કપાસથી બનાવેલા. કોઈક દેશમાં સૂક્ષ્મ રોમવાળી બકરીઓ હોય છે તે તેનાં રોમથી બનાવેલા, ગૌડ દેશના વિશિષ્ટ કપાસની પટ્ટીવાળા, ચંદનયુક્ત સુતરમાંથી બનાવેલા, આવા અનેક પ્રકારના જે મોંઘા (તેમજ હિંસાયુક્ત થવાનો પણ સંભવ છે.) આલોક તેમજ પરલોકમાં કષ્ટ થશે. તેવા ભયથી ગ્રહણ ન કરવા જોઈએ. સિંધુ દેશના પશુઓ ઝીણી ચામડીયુક્ત હોય છે. તેમની ચામડીમાંથી બનાવેલા, કાળાલીલા-ગોરા હરણની ચામડીના, સોના જેવા ચમકવાળા, સોનાના રસની પટ્ટીવાળા, સોનાના રસથી કરેલા બુટ્ટાવાળા, વાઘ ચર્મના તેવા અનેક પ્રકારના બીજા પણ ચામડામાંથી બનાવેલ વસ્ત્ર મળતા હોય છતાં પણ ન લેવા જોઈએ. //૭લા - ग्रहणनियममाहअभिग्रही विलोक्यानलास्थिराध्रुवाधारणीयानि शुद्धमादद्यात् ॥ ८० ॥ अभिग्रहीति, सङ्कल्पितं याचिष्ये, दृष्टं सद्याचिष्ये, अन्तरपरिभोगेनोत्तरीयपरिभोगेन वा शय्यातरेण परिभुक्तप्रायं वस्त्रं ग्रहीष्ये, तदेवोत्सृष्टधार्मिकं ग्रहीष्यामीत्येवमभिग्रहविशेषैश्चतुर्भिर्वस्त्रान्वेषी साधुः पश्चात्कर्मानापादकं बीजकन्दहरिताद्यसंसक्तमल्पाण्डाल्पसन्तानकादिगुणविशिष्टं दात्रा तदैव दीयमानं वस्त्रमान्तप्रान्तेन प्रत्युपेक्ष्य गृह्णीयात्, अप्रत्युपेक्षितं न गह्णीयात्, कर्मोपादानमेतद्ग्रहणम्, यतस्तत्र किञ्चित्कुण्डलाद्याभरणजातं बद्धं भवेत्, सचित्तं वा किञ्चिद्भवेत् । तथा हीनादित्वादभीष्टकार्यासमर्थमनलम्, जीर्णमस्थिरं, स्वल्पकालानुज्ञापनादध्रुवम् अप्रशस्तप्रदेशखञ्जनकज्जलादिकलङ्काङ्कितत्वादधारणीयम्, एभिश्चतुर्भिः पदैः षोडशभङ्गा भवन्ति तत्रैक एव भङ्गः शुद्धः, अपरे पञ्चदशाशुद्धास्तथाविधं वस्त्रं दात्रा दीयमानमपि साधवे न कल्पते ॥ ८०॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy