________________
२६८
सूत्रार्थमुक्तावलिः વિષયક વાતો એકબીજાને કહેતી હોય અથવા ન કરવાલાયક કાર્યની મંત્રણા કરાતી હોય તેવા તત્સંબદ્ધ ઉપાશ્રયમાં સ્વાધ્યાયની ક્ષતિ, ચિત્ત ડામાડોળ થવું ઈત્યાદિ દોષનો સંભવ હોવાથી સ્થાનાદિ ન કરવાં, તેમજ વિકૃત (કામરાગાદિ) ઉપજાવે તેવા ચિત્રથી રંગેલી ભીંતવાળી વસતિ ५५॥ छोडवा योग्य छे. ॥७१।।
अथ फलकादिसंस्तारकमाश्रित्याहअल्पाण्डसन्तानकलघुप्रातिहारिकावबद्धसंस्तारको यथाप्रतिमं ग्राह्यः ॥ ७२ ॥
अल्पेति, संस्तारके हि साण्डे ससन्तानके गृहीते संयमविराधना दोषः, गुरौ सति तदुक्षेपणादावात्मविराधनादिदोषः, अप्रतिहारके तत्परित्यागादिदोषः, अनवबद्धे तद्वन्धनादिपलिमन्थदोष इत्यल्पाण्डाल्पसन्तानकलघुप्रतिहारिकावबद्धत्वात्सर्वदोषविप्रमुक्तत्वात् संस्तारकमभिग्रहविशेषैरन्विष्य गृह्णीयात्, तत्राभिग्रहश्चतुर्धा फलहकादीनामन्यतमद्ग्रहीष्यामि नेतरदित्युद्दिष्टाख्यः प्रथमः, यदेव प्रागुद्दिष्टं तदेव द्रक्ष्यामि ततो ग्रहीष्यामि नान्यदिति प्रेक्ष्याख्यो द्वितीयः, तदपि यदि तस्यैव शय्यातरस्य गृहे भवति ततो ग्रहीष्यामि नान्यत आनीय शयिष्य इति तस्यैवाख्यस्तृतीयः, तदपि फलहकादिकं यदि यथासंस्तृतमेवास्ते ततो ग्रहीष्यामि नान्यथेति यथासंस्तृतनामा चतुर्थः, आद्ययोः प्रतिमयोर्गच्छनिर्गतानामग्रहः, उत्तरयोरन्यतरस्याभिग्रहः, गच्छान्तर्गतानान्तु चत्वारोऽपि कल्पन्ते, आभिरन्यतरप्रतिमाभिः प्रतिपन्नस्तथाविधालाभे उत्कटुको वा निषण्णो वा पद्मासनादिना वा सर्वरात्रमास्ते । अन्यतरप्रतिमां प्रतिपन्नोऽपरप्रतिमाप्रतिपन्नं साधुं न हीलयेत्, जिनाज्ञामाश्रित्य सर्वेषां समाधिना वर्तमानत्वात् । प्रतिहारकसंस्तारकप्रत्यर्पणेच्छायां गृहकोकिलकाद्यण्डकसम्बद्धत्वेऽप्रत्युपेक्षणयोग्यत्वात्तन्न प्रत्यर्पयेत् ।। ७२ ॥
હવે ફલકાદિ (પાટીયાદિ) સંથારાના વિષયને આશ્રયીને કહે છે.
સૂત્રાર્થ - અલ્પખંડ, અલ્પસંતાનક, લઘુ, પ્રાતિહારિક, અવબદ્ધ, સંથારો જેવી પ્રતિમા ધારણ કરી હોય તે રીતે લેવો જોઈએ.
ભાવાર્થ:- અંડ સહિત કે સંતાન સહિત સંથારા ગ્રહણમાં સંયમવિરાધના થાય છે. બહુ ભારે સંસ્તારક લેવામાં પડિલેહણ વખતે આત્મવિરાધનાનો સંભવ છે. અપ્રતિહારકમાં તેને છોડવો વિ. દોષો છે. અનવબદ્ધ સંસ્મારકમાં તેને બાંધતી વખતે કષ્ટ થાય, તકલીફ પડે તેથી દોષ છે. એ પ્રમાણે અલ્પાચ્છ, અલ્પસંતાનક, લઘુ, પ્રાતિહારિક, અવબદ્ધ આ સર્વ જાતનાં સંસ્મારક દોષ રહિત છે. અભિગ્રહ વિશેષથી તેવો સંસ્તારક ગવેષણા કરીને ગ્રહણ કરવો જોઈએ.