SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २४३ त्या मापा . एतरीमा (संध्यामi) 'म' में, ६१, सो, २ इत्यादि संयया छे. એકઠા કરેલા (સંચિત કરેલા) દ્રવ્યની ઉપર બીજુ સંચિતદ્રવ્ય. જેમકે તાંબાના શણગાર ઉપર (વસ્તુ પર) મૂકેલો શંખ પ્રધાનાગ્ર, પ્રભૂતાગ્ર, ઉપકારાગ્રના ભેદથી ભાવાત્ર ત્રણ પ્રકારે છે. પ્રથમ પ્રધાનાગ્ર તે સચિત્તાદિ ભેદ વડે ત્રણ પ્રકારે છે. સચિત્ત પણ દ્વિપદાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં દ્વિપદમાં તીર્થંકર પ્રધાન (શ્રેષ્ઠ) ચતુષ્પદમાં સિંહ પ્રધાન અને અપદમાં પ્રધાન કલ્પવૃક્ષ છે. અચિત્ત પ્રધાનમાં વૈડૂર્યરત્ન આદિ છે, મિશ્ર પ્રધાનમાં અલંકૃત થયેલા તીર્થકર છે. “પ્રભૂતાગ્ર' તે આપેક્ષિક छ. म ०१- पुस-समय-द्रव्य-प्रदेश-पर्याय विगेरेभां मनु रीने 'मय' (प्रधान-श्रे४) હોય છે તે “પર્યાયાઝ' તે સર્વથી શ્રેષ્ઠ છે. ‘ઉપકારાઝ' તે પૂર્વોક્તનો જે વિસ્તાર અને પૂર્વે અનુક્તનું જે કથન તેનાથી જે ઉપકારી બને તે ઉપકારાગ્ર. જેમ દશવૈકાલિકની બે ચૂલિકા, આચારાંગનો બીજો શ્રુતસ્કંધ તે જ આ રીતે અત્યારે આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ સારપણાવડે કરીને વ્યાખ્યા કરાય છે. એ પ્રમાણે ભાવાર્થ છે. l૪૯થી तस्य पञ्च चूडा भवन्ति पिण्डैषणाया आरभ्यावग्रहप्रतिमापर्यन्तं प्रथमचूडा सप्तसप्तकैका द्वितीया, भावना तृतीया, विमुक्तिश्चतुर्थी, आचारप्रकल्पो निशीथः पञ्चमीति तत्र प्रथमां वक्तुं पिण्डैषणामाह कारणैराहारार्थी प्राण्यादिसंसक्तं रजोऽवगुण्ठितमा नाहरेत् ॥५०॥ कारणैरिति, वेदनावैयावृत्त्येर्यासंयमप्राणप्रत्ययधर्मचिन्तानान्यतमैः कारणैरित्यर्थः, कारणैरेभिर्मूलोत्तरगुणधारी नानाविधाभिग्रहरतो भावभिक्षुराहारग्रहणं करोति, अहमत्र भिक्षां लप्स्य इति भिक्षालाभप्रतिज्ञया गृहस्थगृहानुप्रविष्टस्तत्र चतुर्विधमप्यशनाद्याहारं प्राणिपनक जीवसंस्पृष्टं गोधूमादिबीजैर्वाङ्कुरादिहरितैः संसक्तं सचित्तेन रजसा परिवेष्टितं शीतजलक्लिन्नमीदृशञ्चान्यदप्यनेषणीयं लब्धं सदपि नोत्सर्गतो गृह्णीयात्, अपवादतस्तु दुर्लभद्रव्यं साधारणद्रव्यलाभरहितं सरजस्कादिभावितं वा क्षेत्रं दुर्भिक्षादिकालं ग्लानादिभावं ज्ञात्वाऽल्पबहुत्वं पर्यालोच्य गीतार्थो गृह्णीयात्, कदाचिदनाभोगात्संसक्तादिकं गृहीतञ्चेत्तदा तदादायाण्डादिदोषरहिते आरामादिके स्थण्डिले गत्वा प्रत्युपेक्षणप्रमार्जनादिविधिना तत्परिष्ठापयेदिति ॥ ५० ॥ तेनी (७५.5॥२॥अनी) पांय यूलि छे. पि९५९॥, अध्ययनथी भांडीने (सन) અવગ્રહપ્રતિમા અધ્યયન સુધીની પ્રથમ ચૂલિકા, સપ્તસપ્તમૈકા નામની બીજી, ભાવના અધ્યયન ત્રીજી અને વિમુક્તિ અધ્યયન ચોથી ચૂલિકા, નિશીથસૂત્રની આચાર પ્રકલ્પ એ પાંચમી ચૂલિકા. આ પાંચમાંથી પહેલી પિચ્છેષણાને જણાવે છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy