SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ सूत्रार्थमुक्तावलिः यथा मनुष्यक्षेत्रे मन्दरवर्जानां पर्वतानामुच्छ्यचतुर्भागो भूमाववगाढ इति, मन्दराणान्तु योजनसहस्रमिति । आदेशाग्रञ्च यत्र परिमितानामादेशो दीयते यथा त्रिभिः पुरुषैः कर्म कारयति तान् वा भोजयतीति । कालाग्रमधिकमासकः । क्रमाग्रं परिपाट्या यदग्रं तत्, एतद्र्व्यक्षेत्रकालभावतो भवति, एकाणुकाढूयणुकं ततस्त्र्यणुकमित्यादि द्रव्याग्रम् । एकप्रदेशावगाढाद्विप्रदेशावगाढं ततस्त्रिप्रदेशावगाढमित्यादि क्षेत्राग्रम् । एकसमयस्थितिकाद्विसमयस्थितिकं ततस्त्रिसमयस्थितिकमित्यादि कालाग्रम्, एकगुणकृष्णाद्विगुणकृष्णं ततस्त्रिगुणकृष्णमित्यादि भावाग्रमिति । गणनाग्रमेको दश शतं सहस्रमित्यादि । सञ्चयाग्रं सञ्चितस्य द्रव्यस्य यदुपरि तत्सञ्चयाग्रं यथा ताम्रोपस्करस्योपरि शङ्खः । भावाग्रन्तु प्रधानप्रभूतोपकाराग्रभेदेन त्रिविधम्, आद्यं सचित्तादिभेदेन त्रिविधं सचित्तमपि द्विपदादिभेदात्त्रिधा, तत्र द्विपदेषु तीर्थकरश्चतुष्पदेषु सिंहः, अपदेषु कल्पवृक्षः, अचित्तं वैडूर्यादि, मिश्रं तीर्थकर एवालङ्कृतः । प्रभूताग्रन्त्वापेक्षिकम्, यथा जीवपुद्गलसमयद्रव्यप्रदेशपर्यवेषु यथोत्तरमग्रम्, पर्यायाग्रन्तु सर्वाग्रम् । उपकाराग्रञ्च पूर्वोक्तस्य विस्तरतोऽनुक्तस्य च प्रतिपादनादुपकारे यद्वर्त्तते तत्, यथा दशवैकालिकस्य चूडे, द्वितीयो वा श्रुतस्कन्ध आचारस्य, स एवात्र च सारतया व्याख्यायत इति ॥ ४९ ॥ પૂર્વોક્ત અર્થ જે બાકી હતો તેને જણાવતાં “અગ્રશ્રુતસ્કંધ' હવે કહે છે. સૂત્રાર્થ - હવે અગ્રશ્રુતસ્કંધનું વર્ણન કરે છે. ભાવાર્થ - એ પ્રમાણે કહેવા દ્વારા આ વાત જણાવે છે કે નવબ્રહ્મચર્ય અધ્યયનરૂપ પ્રથમ શ્રુતસ્કંધના સારભૂત અર્થના વર્ણન પછી તરત જ એ પ્રમાણે નથ શબ્દનો ભાવાર્થ છે. अग्रश्रुतस्कन्ध से प्रभारी डीने २३मात ४२ . अग्र २७नो नामाथि निक्षेप ४२ती मते નામ-સ્થાપના તો પ્રસિદ્ધ છે. જ્ઞશરીર, ભવ્ય શરીર પણ પ્રગટ જ છે. તદુવ્યતિરિક્ત જે દ્રવ્યાગ્ર છે તે સચિત્ત, અચિત્ત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. આ બધાનું જે અગ્ર તે દ્રવ્યાઝ છે. “અવગાહનાઝ (ક્ષેત્ર) જે તે દ્રવ્યનું નીચેનું ભૂમિમાં ફેલાવવારૂપ જે ક્ષેત્ર તે અવગાહનાઝ. જેમકે મનુષ્યક્ષેત્રમાં સર્વ પર્વતો પોતપોતાની અવગાહનાથી ચોથા ભાગે ભૂમિમાં છે મેરૂપર્વત એક હજાર યોજના પૃથ્વીમાં છે. “આદેશાગ્ર' જ્યાં પરિમિત પ્રમાણવાળાને જ આદેશ દેવાય તે – જે ત્રણ પુરૂષો પાસે કામ કરાવે છે. અથવા તો ત્રણ પુરૂષોને જમાડે છે. “કાલાઝ' અધિક માસ “ક્રમાઝ' અનુક્રમમાં ४ भुण्य होय ते. या द्रव्य, क्षेत्र, स, माथी अग्र थाय छे. मे (५२मा)था द्वय , ત્યારબાદ ચણક એ સર્વે દ્રવ્યાઝ છે. એક પ્રદેશાવગાહી કરતાં દ્વિપ્રદેશાવગાહી તેનાથી અધિક ત્રિપ્રદેશાવગાહી એ સર્વ ક્ષેત્રાગ્ર છે. એક સમયની સ્થિતિવાળું, બે સમયની સ્થિતિવાળું, ત્રણ સમયની સ્થિતિવાળું અણુ તે કાલાઝ છે. એક ગુણ કૃષ્ણથી, દ્વિગુણ કૃષ્ણ તેનાથી ત્રિગુણ કૃષ્ણ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy