________________
सूत्रार्थमुक्तावलिः
ચૈતન્યસ્વરૂપથી યુક્ત માને છે. અને ‘૨૫’ તત્ત્વના જ્ઞાનથી આત્માનો મોક્ષ કહે છે. વૈશેષિકો દ્રવ્યાદિ છ પદાર્થના જ્ઞાનથી મોક્ષ માને છે. તેમજ આત્માને જ્ઞાનાદિગુણથી સમવાય સંબંયુક્ત, પરસ્પર નિરપેક્ષ સામાન્ય વિશેષ ઉભયાત્મક તત્ત્વનો અંગીકાર કરે છે.
२०६
શાક્યમતવાળા પરલોક જનાર આત્માને એક નથી માનતો પરંતુ, સામાન્ય વિરહી ક્ષણિક વસ્તુને સ્વીકારે છે. મીમાંસકો તો મોક્ષ અને સર્વજ્ઞપણું આ બેના અભાવને જ સ્વીકારે છે. કેટલાક દર્શનકારો એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ જીવોને નથી માનતા. કેટલાક દર્શનકારો વનસ્પતિમાં જીવ નથી એમ કહે છે. આ સઘળા વાદ પરસ્પર વિરૂદ્ધ તેમજ પ્રમાણ વિનાનાં છે. સાવઘયોગમાં પ્રવૃત્ત. આ બધા મતયુક્ત જીવો નરકાદિ પીડાના સ્થાનોમાં વારંવાર દુઃખનો અનુભવ કરે છે. તેથી, દુર્લભ સમ્યક્ત્વ, અથવા ચારિત્રનો ભાવ મેળવીને દૃઢચિત્ત વડે તેનું આચરણ કરવામાં प्रभा न वो भेजे से प्रमाणे भावार्थ छे. ॥33॥
सम्यक्त्वज्ञानविरतीनां सत्त्वेऽपि निरवद्यतपोऽनुष्ठानमन्तरेण न पूर्वोपात्तकर्मणः क्षयो
भवतीत्याह
विदित्वा दुःखं कर्मज्ञो भावितचेतास्तपसा तनुं शोषयेत् ॥ ३४ ॥
विदित्वेति, कृषिवाणिज्यादिसावद्यक्रियानुष्ठानं वाचामगोचरदुःखानुभवहेतुरिति तथा क्रोधादिना दन्दह्यमानस्य तज्जनितकर्मविपाकात् सप्तमनरकपृथिवीसम्भवशीतोष्णवेदनाकुम्भीपाकादियातनास्थानेष्वागामिनं दुःखञ्च परिज्ञया विज्ञाय निष्प्रतिकर्मशरीरः कर्मण उदयप्रकारैर्बद्धकर्मफलभूतैरागामिकर्मबन्धकारणैश्चानेकप्रकारतां परिज्ञाय, यथा मूलप्रकृतीनां त्रीण्युदयस्थानांनि, अष्टविधं सप्तविधं चतुर्विधमिति, अष्टौ कर्मप्रकृतीर्यौगपद्येन वेदयतोऽष्टविधं तच्च कालतोऽभव्यानामनाद्यपर्यवसितम्, भव्यानान्त्वनादिपर्यवसितं सादिसपर्यवसितञ्चेति । मोहनीयोपशमे क्षये वा सप्तविधम्, घातिक्षये चतुर्विधमिति । उत्तरप्रकृतीनाञ्च ज्ञानावरणीयान्तराययोः पञ्चप्रकारमेकमुदयस्थानम्, दर्शनावरणीयस्य द्वे, दर्शनचतुष्कस्योदयाच्चत्वारि, अन्यतरनिद्रया सह पञ्च । वेदनीयस्य सामान्येनैकमुदयस्थानं सातमसातं वा, न द्वयोर्युगपदुदयो विरोधात् । मोहनीयस्य दश नवाष्ट सप्त षट् पञ्च चत्वारि द्वे एकञ्चेति सामान्येन नवोदयस्थानानि । नाम्नो विंशतिरेकविंशतिश्चतुर्विंशतिः पञ्चविंशतिः षड्विंशतिस्सप्तविंशतिरष्टाविंशतिरेकोनत्रिंशत् त्रिंशदेकत्रिंशन्नवाष्टौ चेति द्वादशोदयस्थानानि । गोत्रस्येकमेवोच्चनीचयोरन्यत्सामान्येनोदयस्थानमिति ज्ञपरिज्ञया विज्ञाय प्रत्याख्यानपरज्ञया परिहर्तुकामः संसारस्वभावैकत्व भावनया "संसार एवायमनर्थसारः कः कस्य कोऽत्र स्वजन: परो वा । सर्वे भ्रमन्तः स्वजनाः परे च भवन्ति भूत्वा न भवन्ति भूयः ॥ विचिन्त्य -