________________
अनुयोगद्वार
હવે સૂત્ર આલાપક નિષ્પન્ન કહે છે.
સૂત્રના આલાપકનો નામ વિગેરેથી નિક્ષેપ કરવો તે સૂત્ર આલાપક નિક્ષેપ.
‘કરેમિ ભદત્ત સામાયિક' ઇત્યાદિ સૂત્રના આલાવોની નામ-સ્થાપના વિગેરે ભેદથી ભેદાયેલ એવી જે સ્થાપના તે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપ છે. આ પ્રમાણે નિક્ષેપ દ્વા૨ થયું.
अथ तृतीयमनुयोगद्वारमनुगममाख्याति-
सूत्रनिर्युक्तनुगमभेदोऽनुगमः ॥ ४६ ॥
सूत्रेति, सूत्रव्याख्यानं सूत्रविभजना चेति द्विविधोऽनुगमः, नितरां युक्ताः सूत्रेण सह लोलीभावेन सम्बद्धाः निर्युक्ता अर्था:, तेषां युक्ति: स्फुटरूपतापादनं एकस्य युक्तशब्दस्य लोपान्निर्युक्तिः नामस्थापनादिप्रकारैः सूत्रविभजनेत्यर्थः, तद्रूपोऽनुगमो निर्युक्तनुगम इत्यर्थः
॥४६॥
હવે ત્રીજા અનુયોગદ્વાર એવા અનુગમને કહે છે.
સૂત્રાનુગમ અને નિર્યુક્તિ અનુગમ એવા બે ભેદવાળો અનુગમ છે.
१०७
सूत्रानुगम जे अहारे छे. सूत्र व्याप्यान-सूत्र विभ४ना, 'नितरां युक्ता' निर्युक्ताः એટલે કે. સૂત્રની સાથે એકમેક થવાથી સંબંધિત થયેલા અર્થો તે નિર્યુક્ત અર્થ કહેવાય, તેઓની યુક્તિ એટલે કે સ્પષ્ટરૂપપણાને પામવું તે નિર્યુક્ત મુક્તિ અને એક યુક્ત શબ્દનો લોપ થવાથી નિર્યુક્તિ શબ્દ થાય એટલે કે નામ-સ્થાપના વિગેરે પ્રકારોથી સૂત્રોની વિભજના એવો અર્થ થાય, તરૂપ અનુગમ તે નિર્યુક્તિ અનુગમ.
तत्र नियुक्त्यनुगममाह
——
-
निक्षेपोपोद्घातसूत्रस्पर्शिकनिर्युक्तिनुगमलक्षणो द्वितीयः ॥४७॥
निक्षेपेति, पूर्व नामस्थापनादिभेदेनावश्यकादिपदानां यद्व्याख्यानं कृतं तेन निक्षेपनिर्युक्त्यनुगमः प्रोक्त एव, उपोद्घातनिर्युक्त्यनुगमश्च व्याख्येयस्य सूत्रस्य व्याख्याविधि - समीपीकरणमुपोद्घातस्तस्य नियुक्तिस्तद्रूपोऽनुगमः । तथाहि प्रथमं सामान्याभिधानरूपः उद्देशो वक्तव्यः, यथा अध्ययनमिति तथा विशेषाभिधानरूपो निर्देशः, यथा सामायिकमिति, ततः कुतः सामायिकं निर्गतमित्येवंरूपो निर्गमो वक्तव्यः, तथा तदुत्पत्तिक्षेत्रकालौ, ततः कुतः पुरुषान्निर्गतमिति वक्तव्यं तथा केन कारणेन गौतमादयो भगवतः समीपे सामायिकं शृण्वन्तीत्येवं कारणं वाच्यम्, तथा केन प्रत्ययेन भगवतोपदिष्टमिदम्, केन वा प्रत्ययेन गणधरास्तदुपदिष्टं तच्छृण्वन्तीत्येतद्वक्तव्यम्, ततो लक्षणं सम्यक्त्वसामायिकस्य