SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ quominen નેધકહીં ચામબળ એટલે શરીરમાં અને ત્યાગળ એટલે ભવાંતર જતાં થતું બળ લેવાનું છે. - |િ માટે બુદ્ધિમાન સાધકે એવાં કાર્યો માટે પોતે જાતે હિંસા ન કરવી, અન્યદ્વારા પણ ન કરાવવી, અને હિંસા કરનારને અનુમદિન પણ ન આપવું. [] આ માર્ગ આર્મી (વીતરાગ દેવો)એ બતાવ્યો છે, માટે ચતુર પુરુષોએ પોતાને આત્મા ઉપરની વૃત્તિથી ન લેવાય તેમ આ માર્ચમાં વર્તવું જોઈએ. ઉપસંહાર આમ સાકાર ન થયે હેમ ત્યાં સુધી વૃત્તિના પૂર્વ અધ્યાને લઈને તે અધકને ડમરુ સ્થિતિ થવાનો ભય રહે છે. આ સમયે જે પુએ એ યમરસ છે તેના વચને ૫રની અપૂર્વ શ્રદ્ધા અને તેવા પુરુષોની આજ્ઞાની આરાધના એ જ અપૂર્વ અવલંબન બને છે. એમ કહું છું. કવિજય અધ્યયનના દિતાથ ઉદ્દેાક સમાપ્ત થયો.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy