________________
ષષ્ઠ ઉદ્દેશક
ત્રસ જીવો
પ્રિય બૂ! હવે હાલતાચાલતા–ત્રસ જીવોના ભેદ કહું છું તે સાંભળ.
ગુરુદેવ બેલ્યા - [૧] અંડજ–ઈડાથી ઉત્પન્ન થયેલાં પક્ષીઓ; (૨) તિજ– થેલીથી ઉત્પન્ન થયેલા ઘોડા, હાથી, વગેરે; (૩) જરાયુજ–ગાય, ભેંસ વગેરે પશુઓ; (૪) રસજ--રસથી ઉત્પન્ન થયેલા કીડાઓ; (૫) સ્વેદજ–પરસેવાથી ઉત્પન્ન થયેલા જૂ વગેરે છો; (૬) સંમૂછિમ –ોનિ સિવાય ઉત્પન્ન થયેલાં કીડી, માખી, વગેરે; (૭) ઉભિ – ભૂમિ કેડીને નીકળનારાં તીડ વગેરે પ્રાણુઓ; અને (૮) ઔપપાતિક ઉત્પાતથી જન્મેલા દેવ તથા નરનિના જીવો.
વહાલા શિષ્ય ! આ આખાયે સંસારમાં હાલતાચાલતા બધા છને સંક્ષિપ્ત વર્ણવેલા એ આઠ ભેદમાં સમાવેશ થઈ જાય છે. મંદ અને અજ્ઞાની પ્રાણીઓ આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
[૨] પ્રિય શિષ્ય ! આસપાસની પરિસ્થિતિને ગંભીર વિચાર કરીને, ખૂબખૂબ મંથન કરીને મેં બરાબર જાયું છે કે બે ઇકિયાદિ બધાં પ્રાણીઓ, વનસ્પતિ વગેરે બધાં ભૂત, પંચેન્દ્રિયાદિ સર્વ