SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સાહિત્ય શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર: ગૂજરાતી સરળ અનુવાદન, ઉપયોગી ઉદ્દઘાત, સમૃદ્ધ નોંધ તથા અનેક સરળ ટિપણેથી અલંકૃત, પૃષ્ઠસંખ્યા ૪૦૦, પાકું પૂંઠું, છતાં કિંમત માત્ર છ આના, ૮. ખ. જુદું. જેણે અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સતિષી છે, અનેક ધર્મપ્રેમીઓની ધર્મવૃત્તિને પોષી છે, અનેક જેનેતમાં જેનભાવનાનો સંચય કર્યો છે. તેની બે આવૃત્તિઓ-૬૦૦૦ પ્રતે છપાઈ ચૂકી છે. હિન્દી અનુવાદ પણ પ્રકાશિત થઈ ગયો છે. જોકેમાં તેની એકસરખી માંગણી ચાલુ છે, એ જ તેની લોકપ્રિયતાનો નાદર નમૂનો છે. એક જ અભિપ્રાય અનુવાદ કરનાર અમુક ફિરકાના સાધુ છે એ ખરું છે, છતાં અનુવાદને કઈ પણ અમુક સંપ્રદાયને રંગ ન લાગે તેની સંભાળ રાખેલી જણાય છે. જૈન ધાર્મિક સાહિત્યમાં આ પુસ્તકનું માનભર્યું સ્થાન છે. આ પુસ્તક જેને ઉપરાંત જૈનેતરને પણ ઉપયોગી થઈ પડશે. સૌ કઈ આ પુસ્તક વાંચી તેને લાભ ઉઠાવે. – મુંબઈ સમાચાર દશવૈકાલિકસૂત્રઃ શ્રમણ સંસ્કૃતિના આદર્શને અને ધર્મના વાસ્તવિક સ્વરૂપને જનસમાજ સમક્ષ રજૂ કરતાં સૂત્રનું સમૃદ્ધ અને સરલ ધ ટિપણુ સહિત ગુજરાતી અનુવાદન. પૃષ્ઠસંખ્યા ૨૦૦, કિંમત કેવળ ૦-૪-૬, ૮. ખ. જુદું. અહીં માત્ર એક જ અભિપ્રાય જૈન ધર્મમાં છેલ્લા તીર્થકર શ્રી મહાવીરની વાણી
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy