________________
પરિશિષ્ટ
૮૩
આધાર રાખે છે. એની પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને ફળ પણ ભિન્ન ભિન્ન પ્રકારના હેાય છે. પણ એ બંધનમાંથી ક્રમશઃ છૂટવાનેા ઉપાય કરવા જોઇએ. એ ઉપાયમાં આદિ સ્થાન સવરનું છે.
સવર
સવર એટલે આસ્રવના નિરાધ, રાગદ્વેષાદિને લઈ ને આત્મા પર જે કર્મીની અસર થાય છે એને રાકવી એનું નામ સંવર. જે જીવ આવું ક્રિયાત્મક જીવન જીવે છે એને જૈનદર્શનમાં સાધુ તરીકેનું સ્થાન છે. એ સાધના એ પ્રકાર છે. ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધુક.
વ્યવહારમાં રહેવા છતાં ગૃહસ્થસાધક એ પ્રતિજ્ઞાને પાળી શકે એવા ખાર અણુવ્રત એમનાં માટે ખાધેલાં છે. એમાં અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિશાપરિમાણુ, ભાગ્યેાપભાગ્ય પદાર્થોના સંયમ, અનક્રિયાનું કે અનર્થકારી રૂઢિઓના પરિહાર, ભૂલનું પ્રાયશ્રિત, તપશ્ચરણુ, તત્ત્વચિંતન, દયા, દાન, સહિષ્ણુતા, વિનય, સેવા સ્વાશ્રય ઇત્યાદિને સમાવેશ થાય છે. આ ત્રતાનું પાલન સાધક માટે અનિવાર્ય છે. એમાં એનુ અને પરનુ અવ્યકત રીતે પણ કલ્યાણુ ચેાજાએલું છે. અને એમાં જ સદ્ધર્મની આરાધના છે.. એ બધાનુ ક્રમિક પાલન કરતાં આત્મવિકાસ થતા જાય છે.
નિર્જરા
કર્માંના ત્રણ પ્રકાર હેાય છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણુ. સંવરથી ક્રિયમાણુની શુદ્ધિ અને પ્રારબ્ધકને સમભાવે વેદના કરવાની શકિત જાગૃત થાય છે પણ સંચિત કર્મોના ક્ષયને માટે નિરાની પણ અતિ આવશ્યકતા છે.
કને ભાગવીને પણ કા ક્ષય તા થાય જ છે. પણ જે કમ ભાગવતી વખતે દુ:ખ કે સુખના સંસ્કારી જન્મે છે તે કર્મ નિર્મૂળ થયું ન ગણાય. વૃત્તિપર જે સંસ્કારા રહે તે. બીજો એવા જ પ્રસંગ મળતાં પુનઃ જાગૃત થાય. એથી નિર્જરાના બે ભેદે બતાવ્યા છે. સકામ અને