SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પ૭ ૫૭ –સમન્વય શ્રી આચારાંગ जस्सेते लोगंसि कम्म-समारंभा परिन्नाया મવતિ વિદુ મુળ પરિઝrઘ- -ત્તિ રેમિકા –૬–૨–૧ આ લોકમાં જેણે કર્મ–સમારંભોને જાણ્યા છે તે જ કર્મયોગી અને મુનિ સાધક ગણાય છે એમ હું કહું છું. सुत्ता अमुणी सया, मुणिणो सया जागरन्ति । ३-१-१ જ્યાં અજ્ઞાનીજનો સુતા છે ત્યાં જ્ઞાનીજનો સદાય જાગૃત છે. कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । -४-३-५ તુજૈવ તે સારું ૩TI -૨-૪-૮ पुरिसा! तुममेव तुमं मित्त किं बहिया मित्तमिच्छसि ? -३-३-१० તું તારા આત્માને કસ. આત્માને જ દમ, તું પિતે જ તારું સંસાર-શલ્ય કાઢવાને સમર્થ છે. હે ! આત્મન ! તું જ તારે મિત્ર છે. બહારનાં મિત્રોને ક્યાં શોધી રહ્યો છે ? આચારાંગ સૂત્ર વચ્ચેની સામ્યતાનો ખ્યાલ આવી જાય અને જૈન સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે. તે જાણવાની રાખી ષદર્શનની સંક્ષિપ્ત છતાં સર્વવ્યાપી મીમાંસા
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy