________________
૨૧
પરિશિષ્ટ શકશે. પરંતુ ગીતાજી સાથે જેનસંસ્કૃતિનું કેવળ સિદ્ધાંતોનું સામ્ય છે એટલું જ નહિ બલકે સાધનાપ્રણાલિકાનુંય ઘણું સામ્ય છે. ઉપરાંત સૂત્ર સંબંધમાં શબ્દ-સામ્ય પણ વિરલ વિરલ સ્થળે એટલું નક્કર છે કે તેમાંથી ભગવદ્ગીતા જેન શબ્દને યૌગિક અર્થ માન્ય હોય એ નિષ્પક્ષપાતી અને તટસ્થ શાખા જૈનધર્મ ગ્રંથ ગણી શકાય. હવે સાધનાના સામ્ય તરફ વળીએ.
૨ ગીતામાં સાંખ્ય કે વેદાંત કે બીજાં દર્શનોને આત્મા શા માટે ન કહ્યો ? એનાં કારણે પાછળ આવતી “પદ્દર્શન મીમાંસા પરથી સરળતાથી બરાબર સમજાશે. અહીં ટૂંકમાં સમજાવું. સાંખ્ય અને યોગ આત્મા કર્તા નહિ પણ દ્રષ્ટા તરીકે સ્વીકારે છે. ઉત્તરમીમાંસા વિભૂતિએકત્વ અને આત્માનું કૂટસ્થ નિત્ય માને છે. ગીતાજી આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપિત કરે છે. ગીતાજી કહે છે કે –
हियते ह्यवशोऽपि सः बलादिव नियोक्ष्यति । પૂર્વમીમાંસા બાહ્ય કર્મકાંડોને પ્રાધાન્ય સેપે છે. ગીતા એને પરિહાર કરે છે.
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परंतप ।
સર્વ જગથિરું પાર્થ જ્ઞાને રિમાને છે ( ૪-રર ) તેજ રીતે ન્યાય અને વૈશેષિક આરંભવાદમાં માને છે. ગીતા પરિણામવાદને સ્વીકારે છે. આ સિવાય પણ ઘણો મતભેદ છે. ન્યાય [ વૈ. સાં. ]માં ચારિત્ર મીમાંસાનું સ્થાન નથી. ગીતામાં એ તો મુખ્યત્વે છે. બૌદ્ધમાં આત્મતત્વને સ્વીકાર નથી, જ્યારે ગીતામાં એ સ્પષ્ટ છે અને બીજું કોઈ પણ એવું દર્શન નથી કે જે જૈન દર્શન સિવાય એને આત્મા હોઈ શકે.