________________
૩૮૪
આચારાંગસૂત્ર
તે પછી ફરીથી અહીં વસ્રના ઉલ્લેખ શા માટે ? એની પાછળ જે રહસ્ય છે તે શું છે? એ જોઇએ.
પર–એટલે ખીજાનું. લઇએ તાય શ્રી
વૃત્તિકાર અહીં પરના બે અર્થો ઘટાડે છે (૧) (૨) પર્–એટલે ઉત્તમ. આ બેમાંથી ગમે તે એક અ મહાવીરનું વસ્ત્રપરિધાનપણું તે। સિદ્ધ થઈ જ જાય છે. અને જો તેમ જ હેાય તે અચેલકને અર્થ નિસ્રને બદલે અલ્પવસ્ત્રી કે અલ્પમૂલ્યવાળુ વસ્ત્ર ' લેવા ઘટે. દીર્ઘ તપસ્વી મહાવીરે દિવ્ય વસ્ત્ર તેર માસ સુધી તે ધારણ ક્યું જ હતું અને તે કાળ દરમ્યાનની આખીન! હાય એ પણ સંભવિત છે. તે ગમે તે હાય. પરંતુ અહીં પર એટલે ખીનનું અર્થ લેવા મને પ્રસ્તુત નથી લાગતા. પેાતાનું અને પારકું એવી ભેદબુદ્ધિ જ નષ્ટ થઈ હેાય એવી ઉચ્ચ નિગ્રન્થ ભૂમિકા પર તે તે સમયે હતા એવું મારું સૂત્રેામાં આવતા ગુણેાને લીધે દૃઢ મંતવ્ય છે. જો તે અચેલક એટલે નિવસ્ત્ર જ રહ્યા હોય, તેા પરના અર્થ અહી એ રીતે ઘટી શકે કે ભ્રમણ મહાવીર વસતિમાં ભિક્ષાર્થે જતા હોય અને ત્યાં તેમને નિસ્ર જોઈ કોઈ ગૃહસ્થને મન એમ થાય કે “ આ માંનેને વસ્ર નહિ મળવાથી નગ્ન રહેતા હશે માટે વસ આપુ ” તે આપવા છતાં મુનિશ્રી ન ઇચ્છતાં, તેમ જ ગૃહસ્થ પેાતાને ત્યાં ભેાજનનું કહે તેાય તેનાં પાત્રમાં તે ન જમતાં માત્ર કલ્પતી અને અલ્પ ભિક્ષા જ લેતા આ આ લેવા મને વધુ સુસ ંગત લાગે છે. સૂત્રપિભાષામાં પરના અ ગૃહસ્થ કર્યા હાય એવા શ્રી દશવૈકાલિક અને આ સૂત્રમાં પણ અનેક ઉલ્લેખ મળે છે.
વળી અહીં ભિક્ષાની આવતી મીના એ વાતની સાક્ષી પૂરે છે શ્રી મહાવીર કે જે પૂર્વાશ્રમમાં એક સિદ્ધા જેવા મહારાજાના યુવરાજ હતા તેવા પુરુષનું ભિક્ષા માગવા નીકળવું કેટલું દુ:ખદ હેાય એ વાત તે કેવળ અનુભવગમ્ય જ છે. તેય તેમને માન કે અપમાન નડતાં નહેાતાં, તે વીરતાપૂર્વક ભિક્ષાર્થે જઈ શક્તા, આટલું કહી અહી સૂત્રકાર તેમના પૂઅભ્યાસે તેમને ઘડીઘડી પીડતા નહાતા એમ ખતાવે છે.
સાધકે માનાપમાનમાં સમતા કેટલી કેળવી છે? તેની ભિક્ષામય જીવનથી સેાટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ એવા જ્ઞાનનાં સાધના છે કે જે જ્ઞાન ભૂગાળના કે માનસશાસ્ત્રના અનંત ગ્ર ંથેાથીય ન મળી શકે. એવું લેાકમાનસનું જ્ઞાન આ