SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આભાર જીવન સંસ્કારને ઘડે છે, અને સંસ્કારે છપનને ઘડે છે. એને જીવનને મેહ નથી અને મૃત્યુનો ભચ નથી એ જ શાની છે. આત્માભિમુખ સ્થિતિ એ જ સમાધિ. સમાધિમાં લીન રહેવું એ શ્રમણને ધર્મ છે. જે ક્રિયાઓ દ્વારા પાચ મંદ પડે અને આમાના અંશે વિક્રિમિત થાય, એ જ ધર્માચરણ છે. | મૂળ ચિ જાળતાં ક્રિયાઓનું પરિવર્તન થાય એ હિતાવહ છે. સહિષ્ણુમાં જે બળ હોય છે, એ લાખના વિસ્તા વીરમાં નથી હોતું. જ્યાં ચિત્તની ચાંચળતા છે, ત્યાં સમાધિ નથી. ' એમ કહું છું. વિમેક્ષ નામનું અષ્ટમ અધ્યયન પૂર્ણ થયું.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy