SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં એ ગણાયા તત્ત્વજ્ઞાનીઓ, એક ગણાયા, ચેાગી, અને એક થયા તત્ત્વવી, સિદ્ધાંતળવી, ધજીવી મરજીવા. એ બધાયમાં વારસાગત સંસ્કૃતિ ા હતી. છતાં નવીનતા પણુ સાથે ને સાથે જ હતી. એ નવસર્જનને જૈનસમાજે ન ઝીલ્યું. કે ન વિકસાવ્યુ’. પણ ઊલટું પાછળના રૂઢિચુસ્ત વિદ્વાનાએ અનેસંપ્રદાયગઢના રક્ષકોએ એને ચગદવા માટે ખળ ખેંચ્યું. કેવી હતભાગ્યતા ! પણ એમાં દોષ કાનેા ? પાંચમું સુવર્ણ પાત્ર શ્રીયુત વાડીલાલ મેાતીલાલ શાહ વાડીલાલ એટલે સમાજને જવલંત દીપક, સમાજ રચવાની ભવ્ય કલ્પનાઓમાં સ્વતંત્ર વિહરનારા વિહંગમ. એમનું તત્ત્વજ્ઞાન સદ્ગત વા. એ. શાહ સાગરસમું ઊંડું, છતાં એની કલમ તીખી તે તમતમતી. એના મનેરથા દિવ્ય. છતાં કઠણ પ્રણાલિકાભેદે એ સાહિત્યમાં આજે પણ એવું જ કઇક અગમ્ય કથે છે. એ હતા કવી મરજીવા, તાય અકથ્ય વેદના ઠાલવી વિદાય થયે.. આ બધાં પ્રમાણુ આપી હું એમ કહેવા માગું છું કે જ્યારથી જૈનસ ંસ્કૃતિમાં આથ ક કાંડા પર ભાર મુકાતા ગયા અને આંતરિક વિકાસ ગૌણ બનતા ગયા, ત્યારથી મૌલિક જૈનસંસ્કૃતિ ભુલાતી ગઈ અને પરિણામે જીવન અને ધર્મના રાહેા જુદા પડી ગયા. પછી અહિંસામાંથી વીરતા ઘટી ગઇ, સંયમને બદલે પરિગ્રહ વચ્ચેા ‘સભ્યે લીવ હું શાસન રસી’તે બદ્દલે ઘર ઘરમાં જ નજીવા કારણાને આઠે ક્લેશો વધ્યા. એનું કારણ જૈનધર્મ કે જૈનશાસ્ત્ર. “નહિં, પણ વારસામાં મળેલી સંસ્કૃતિ છે. અને તે આમૂલાગ્ન પલટા માગે છે. પરિણામ આ માલિક વિચારણા સ્થાપિત કરવા માટે જ આચારાંગમાં સત્ય, અહિંસા, સયમ, ત્યાગ, તપશ્ચર્યાં અનાસક્તિ ઇત્યાદિ ૩૩
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy