________________
માર્ષિક સહકાર
મહારાષ્ટ્ર દેશોધ્ધારક આ. શ્રીવિજયયશોદેવસૂરીશ્વરજી મ. ના. પટ્ટાલકાર પ્રશાંતમૂર્તિ પૂ. મા . શ્રીવિજયધનપાલસૂરીશ્વરજી મહારાજાના આશાવર્તી પૂ. સાધ્વી શ્રી રોહિણાચીજી મ. ના. સંયમ જીવનની અનુમોદનાર્થે સાધ્વીશ્રી નિતાશ્રી ના સદુપદેશથી શ્રુતાધ્ધિમા છુટાછવાયા પડેલા શ્રુતરત્નોને એક સાથે સહિત કરતી આ 'પુષ્પપ્રકરણમાળા' ને કરમાતી અવસ્થામાં આર્થિક સહકાર દ્વારા નવપલ્લવિત કરવામાં નિમતભૂત બનનાર કાતાબેન યંતલાલ શાહ (જ્ગગામ) આભાર કદી ર્રાહ ભુલીએ.
લી. થી નશાસન ચારાધના ટ્રસ્ટ
-: પ્રકાશકીય :
માનદની અર્વાધ નથી માજ અમારા અંતરમાં કારણ એક જ છે કે તિજીર્ણશીર્ણ અવસ્થાપ્રાપ્ત અને દુર્લભ એવા 'પુષ્પપ્રકરણમળા' નામના આ ગ્રંથને પુનરુધ્ધાર ધ્વારા પ્રકાશિત કરવાનો અપૂર્વ અવસર માજ અમને મળી રહયો છે.
પૂર્વે 'પુષ્પમાળા' પ્રકાશિત કરી, જેમાં સમ્યક્ત્વાર્હાદ ૨૦ ઢારોની શૃંખલાબધ્ધ વિચારણા હતી. આ ગ્રંથ છે 'પુષ્પપ્રકરણમાળા' જેમાં કાયસ્થિતિ પ્રકરણાદિનુ વિશદ વિવેચન છે, તથા ટુંક સમયમાંજ 'પ્રકરણપુષ્પમાળા' પણ બહાર પડી રહયું છે, જેમાં નિોદ છઠ્ઠીસી-પરમાણુ વિ.નુ વર્ણનીય વર્ણન છે.
ત્રણે ગ્રંથો શાસ્ત્રોના તાત્વિક ઊંડા રહસ્યોથી ભરપૂર હોઈ તત્વપ્રેમી વિદ્વાનોને તથા ભાષાંતર સહિત હોવાથી સંસ્કૃત-પ્રાકૃતના અનભ્યાસી ધર્મપ્રેમીઓ માટે પણ અત્યંત ઉપયોગી બની રહેશે.
પ્રસ્તુત ગ્રંથ સંવત ૧૯૮૨ માં ખંભાત નિવાસી માસ્તર ઉમેદચંદ રાયચંદ છપાવી પ્રસિધ્ધ કરેલ. પ્રસ્તુત પ્રકરણને આપણા સુધી પહોંચાડવામાં અનન્ય સહાયક એ શ્રુતભડતને આ અવસરે શે ભુલાય ? ............
પ્રસ્તુત ગ્રંથમાળા પૂર્વાર્ચોર્યાપ્ત ૯ ગ્રંથરત્નોથી ગુથાયેલી છે.
(૧) કાર્થાિત પ્રકરણ
(૨) વિચાર સપ્તતિકા
(૩) વિચાર પાશિકા
(૪) સર્માકત વિચાર ગર્ભિત મહાવીર સ્તવન
(૫) સિદ્ઘપાશિકા.
(૬) સિદ્ધ દંડિકા (૭) નિગોદ ષટ્ઝેશકા (૮) શ્રી ભાવપ્રકરણ
(૯) શ્રી પચનગ્રંથી