SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] કરાય–એટલે કે–તે તે ઉદ્દેશથી (નિયમપૂર્વક) સમપિત કરાય, ત્યારે, તે તે ધનાદિ (દ્રવ્ય) દેવાદિકના દ્રવ્ય તરીકે આ પ્રકરણમાં વિવેકીઓએ સમજવા.” આ પ્રમાણે (ગાથાને) સળંગ અર્થ સમજ.] ૨ [ વિભાગ પૂર્વક] ૩ ચિતરતે તે ક્ષેત્રને ગ્ય પદાર્થ તરીકે હય, તે. પરંતુ અગ્ય અનુચિત પદાર્થ રૂપેકે અનુચિત રીતે-ન હોવું જોઈએ. ] ૪ [ સુ ચાપા એમ સંબંધ જોડ.] ૫ [ વિગેરે–પદથી–સિદ્ધ, સાધુ, સંઘ, દેવું અને આત્મા, એ દરેકનું સાક્ષિ પણું સમજવું] ૬ નિશાએ કરેલું [પિતાને સંબંધ છોડાવીને બીજા સાથે સંબંધ જોડવે, તેને નિશ્રાએ કરેલું કહેવાય છે.] (અવચૂરિમાં-પ્રાસંગિક-વિચારણા) ત્ય એ (તીર્થકર પ્રભુ માટે બનાવેલું હોવાથી) આધાર્મિક છે.” એમ કઈ કહે, તો તેને આમ સમજાવવું, કે-“ચૈત્યને શાસ્ત્રોમાં આધાર્મિક હોવાનું જણાવ્યું નથી.” ૧ શા માટે આધાર્મિક નથી ? તે કહેવું, કે - “આધાર્મિકનું લક્ષણ ઘટતું નથી, માટે.” આધામિકનું લક્ષણ શું છે?” “તે નીચે પ્રમાણે કહીએ છીએ, સાંભળે,– ૨ “ જીવને ઉદેશીને કરેલું હોય, અને તેમાં પણ તે સાધર્મિક હર્યું, તે આધાર્મિક થાય. ૧. ચૈત્ય-મંગળ ચૈત્ય વિગેરે ચાર પ્રકાર હોય છે ૨. (ભાંગા નીચે પ્રમાણે છે.) ૧. પ્રવચન સાધર્મિક – વેષ સાધર્મિક ૨. પ્રવચન સાધર્મિક – વેષ સાધર્મિક નહી. ૩. વેષ સાધર્મિક – પ્રવચન સાધર્મિક નહીં. ૪. પ્રવચન સાધર્મિક નહીં – વેષ સાધર્મિક નહીં. (પ્રવચનનો અર્થ અહીં જૈન શાસન તરફની પાકી વફાદારી શ્રદ્ધા–ધરાવવી, અને વેષ એટલે સુસાધુને (જૈન)ષ, એવા અર્થ સમજવા. ૧. બે સુવિહિત સાધુ – સાધર્મિક છે. [ પરસ્પર સાધર્મિક ]. ૨. સુશ્રાવક અને સુવિહિત મુનિ [વેષથી સાધર્મિક નથી, પ્રવચનથી સાધર્મિક છે.] ૩. નિદ્ભવ અને સુવિહિત મુનિ [વેશથી સાધર્મિક છે, પ્રવચનથી સાધર્મિક નથી.] ૪. સુવિહિત મુનિ અને બીજો ધર્મ પાળનાર [બન્નેય રીતે સાધર્મિક નથી. પ્રવચન શાસન—ધર્મમર્યાદા-જુદા જુદા છે. વેશ પણ જુદા જુદા છે.]
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy