________________
શ્રી દ્રવ્ય સપ્તતિકા
અવચૂરિ
(ગુજરાતી ભાષા પર્યાય) [ અવચૂરિના રચનારશ્રીનું નામ જાણવામાં આવેલું નથી.
)માં અવસૂરી સંશાધકનું ટીપણું હોય છે.
માં સંપાદકનું ટીપણ હોય છે. ૪ થી ગાથા સુધી અને કયાંક કયાંક પછી પણ પૃષ્ઠ, પંક્તિ અને પ્રતીકો લીધેલા છે. શિવાય
આંકડાથી અવચૂરિ આપેલી છે. પ્રતમાં બરાબર ન હોવાથી ક્યાંક ક્યાંક સ્થળોની સંગતિ બરાબર મેળવી શકાઈ નથી. મેસાણા, છાણી, આનંદ થિëષ, મે૦ છાટ આ૦ ટુંકી સંજ્ઞાની પ્રતોમાંથી અવચૂરિને સંગ્રહ કરે છે. ડહેલાના ઉપાશ્રયની આખી અવચૂરિ લીધી નથી. પરંતુ ક્યાંક ક્યાંક તેમાંથી આપેલ છે.
સંપાદક]. ગાર ૧ મંગળાચરણાદિક ૧ મર્યાદા-(સમય)
=આજ્ઞા ૨ [ ત્રીજી ગાથામાં જણાવેલા ભેદ આદિ કારોથી સમજાવેલું સ્વરૂપ ]. ૩ માર્ગનુસાર તથા–ભવ્યતા ધરાવતા જીના ૪-૫ [શ્રી મહાવીર પ્રભુ અને ધર્મગુરુ-એ બન્નેય સ્થાને]
ઉત્તમ ગુરુપણું એટલે સાક્ષાત્ પરમેષ્ટિ ગુરુપણું. [ “તત્આ પદને સંબંધ–(આગળ આ વાક્યમાં જ આવતાં)-તિ માવ–ની સાથે જાણ. ભાવાર્થ શું થાય છે? આ પ્રમાણેદેવ અને ગુરુમાં સરખાપણું પણ હોવાથી, “ફળ ઉત્પન્ન કરી
શકનાર બન્નેયમાં પ્રણિધાનની વાસ્તવિક ગ્યતા છે.” એમ સમજવું. ] ૬-૭ [ ગુરુમહારાજ અને શ્રી દેવ જ–આ પદમાં નય–સાપેક્ષપણે નજીકના
ઉપકારી તરીકે ગુરુપદ પહેલું મૂક્યું હોય એમ જણાય છે.] ૮ વિગેરે-પદથી“અધિકારી” જાણવા.
ગાટ ૨ વ્યાખ્યા ૧ [ “હાણા=ભક્તિ વગેરે વિશિષ્ટ પ્રકારના નિયમની (નિયત) બુદ્ધિથી
ધન-ધાન્યાદિક જે વસ્તુ, જ્યારે ઉચિત રીતે, દેવ વિગેરેની નિશ્રાએ